________________
જૈન ધર્મમાં હી કાર–ઉપાસના
૧૩
(૧૩) ૩૦૦૦ કે ૨૦૦૦ મંત્રજપ પૂરા થાય ત્યારે તેના દશમા ભાગે હામ કરવા અર્થાત્ ૩૦૦ વખત કે ૨૦૦ વખત ડામવા ચેાગ્ય દ્રવ્યની આહુતિ આપવી.
ત્યાં શાંતિક ના ઈચ્છુક ચેારસ અથવા ત્રિણ કુંડ કરવા. (જ્યારે કામ્યકમ કરવુ હાય ત્યારે ગોળ કે અન્નકમલદલાકાર કુંડ કરવાનું વિધાન છે.) તેમાં સમિધ તરીકે ખીજડીનાં કાષ્ઠ વાપરવાં અને નીચેના વર૪ મત્ર ખેલી અગ્નિ સ્થાપન કરવા
अग्निस्थापनमन्त्र - 'ॐ छगस्य तनुपाद् वरद एहि एहि
W
आगच्छ आगच्छ हू फट् स्वाहा ॥ '
તેમાં કઈ વસ્તુને હામ કરવા? તેની સ્પષ્ટતા કરતાં માયાખીજસ્તુતિમાં જણાવ્યું છે કે ક્ષીરાત્ર—નાાિય, દ્રાક્ષવાહની । शर्करा चोचती चव, लवङ्गैर्धृतमिश्रितैः ॥ प्रथमं गुग्गुलैः सार्ध, कलिं कणचीरस्य च । सम्मील्यघृतयुक्तेन, हवनं तत्र कारयेत् ॥
(
ખીર, નાળિયેર, દ્રાક્ષ, અગરુ, ચદન, સાકર, તજ અને ઘીથી મિશ્રિત એવા લવિંગ એ બધાને પ્રથમ ગુગળ સાથે મેળવવાં, પછી તેમાં શેરની કળીએ મેળવવી અને એ બધાનો ઘીસહિત હામ કરવા.
(૧૪) હેામ પૂરા થયેથી વિસર્જનમુદ્રાએ નીચેને મંત્ર એલી વિસર્જન કરવુ :~~