________________
જૈન ધર્મમાં કાર-ઉપાસના
૧૩૩
સિદ્ધોને (અશરીરીને) નમસ્કાર હો. नमो आयरियाणं। આચાર્યને નમસ્કાર છે. नमो उवज्झायाणं । ઉપાધ્યાયને નમસ્કાર છે. नमो लोए सव्वसाहूणं।
લેકમાં (સમસ્ત પૃથ્વીમંડલમાં રહેલા સર્વ સાધુએને નમસ્કાર છે.
આ પાંચ નમસ્કારની ફલશ્રુતિરૂપ નીચેનાં ચાર પદો ચણ સાથે જ બલવામાં આવે છે?
एसो पंच-नमुकारो, આ પાંચને કરેલ નમસ્કાર,
વ્ય-પવિપળો ! સર્વ પાપને સંપૂર્ણ નાશ કરનાર છે. मंगलाणं च सव्वेसि, અને સર્વ મંગલેનું पढम हवइ मंगलं॥ પ્રથમ મંગલ છે.
તાત્પર્ય કે જૈન ધર્મ કારને સતત મરવા ગ્ય પંચપરમેષ્ઠી તુલ્ય માનીને તેને અતિ ઉન્નત સ્થાન આપેલું છે.
જૈન ધર્મના મંત્રગ્રંથમાં કહ્યું છે કે સ્તુતિ, મંત્ર, વિદ્યા આદિને પાઠ કરતાં પહેલાં કારનો ઉચ્ચાર કરે