________________
૧૩:
મચિંતામણિ
સ્મરવા અને તેમ કરવાનું અનુકૂળ ન હાય ! માત્ર ૐકારને જ સ્મરવા, કારણ કે તે પ ંચપરમેષ્ઠી સ્વરૂપ જ છે,
જૈન મ`ત્રામાં ૐકારના સેતુ અને ખીજ તરીકે વ્યાપક ઉપયાગ થાય છે તથા દેવપ્રતિષ્ઠાદ્રિ સમયે વેદિકા ઉપર તેનુ મનેાહર સુંદર ચિત્ર આલેખવામાં આવે છે.
અમે કેટલાક મુનિઓને ૐકારની વિશિષ્ટ ઉપાસના કરતા જોયા છે અને તેનાથી શીઘ્ર કાવ્યત્વે આઢિ શક્તિએ પ્રાપ્ત થયેલી નિહાળી છે.
શ્રી સંમતભદ્રાચાર્યે કારને મહિમા દર્શાવવા માટે આર Àાકાથી શાલતુ એક સુંદર સ્તોત્ર બનાવ્યું છે, તે પાકાની જાણ માટે અહી” રજૂ કરીએ છીએ.
ॐकारस्तोत्र
प्रणवस्तवं परब्रह्मन् लोकनाथो जिनेश्वरः । कामदस्त्वं मोक्षदस्त्वं ॐकाराय नमो नमः ॥ १ ॥
હું કાર! તુ' પ્રણવ છે, તું પરબ્રહ્મ છે, તુ લક– તુ નાથ છે અને તુજ જિનેશ્વર છે. વળી સંસારની સર્વ કામના પૂરી કરનારા છે તથા મેાક્ષસુખને આપનારા છે. એવા તને મારું પુનઃ પુનઃ નમસ્કાર હા.'
पीतवर्णः श्वेतवर्णो रक्तवर्णो हरिद्वरः । कृष्णवर्णी मतो देवः ॐकाराय नमो नमः ॥ २ ॥ · હું ફેંકાર ! તું પીતવણુ ના,શ્વેત વર્ણના, રક્તવણુ ના, ધૂમ્રવણુના તથા કૃષ્ણવર્ણના એમ પાંચ વસ્તુના દેવ મનાયેલા છે, તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હૈ.'