________________
મત્રચિંતામણિ
હૈ ૐકાર ! તું અજ્ઞાનરૂપી ગાઢ અધકારને નાશ કરનારા છે અને પ્રહાર ધમાં પણ વિચરણ કરે છે. અને જેએ જપ-સ્મરણુ વડે તાલુરંધ્રમાં લાવે છે, તેમને તું પ્રાપ્ત થાય છે, એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હા.’
૧૩
गर्जन्तं मुखरन्ध्रेण ललाटान्तरसंस्थितम् । विधानं कर्णरंध्रेण प्रणवं तं वयं नुमः ॥ ६ ॥
· વળી સુખરધ્રમાં ગતા, લલાટના મધ્ય ભાગમાં સ્થિર થતા અને કરપ્રથી ઢંકાતા એવા હે પ્રભુવ ! તને અમે નમસ્કાર કરીએ છીએ.’
ૐકારનું વિધિસર ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે તે સુખરધ્રમાં ગાજવા લાગે છે; લલાટના મધ્ય ભાગમાં તેનું ધ્યાન ધરીએ છીએ, ત્યારે ત્યાં સ્થિર થાય છે; અને કાનના એ છિદ્રી પર હાથ દઈ એ ત્યારે તેના સ્વાભાવિક નાદ સાંભળવામાં આવે છે.’
श्वेते : शान्तिकपुष्ट्याख्यांऽनवद्यादिकराय च । पीते लक्ष्मीकरायापि ॐकाराय नमो नमः ॥ ७ ॥
હુંકાર ! શ્વેત વર્ણથી ધ્યાન ધરતાં નિર્દોષ શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિ કરનાર તથા પીત વર્ણથી ધ્યાન ધરતાં લક્ષ્મી આપનાર એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હા.’
रक्त वश्यकरायापि कृष्णे शत्रुक्षयकृते । धूम्रवर्णे स्तम्भनाय ॐकाराय नमो नमः ॥ ८ ॥