________________
દર
મત્રચિંતામણિ
મૌદ્ગલપુરાણમાં લ શબ્દ ૐકારના વાચક છે, એમ જણાવતાં કહ્યું છે કે ' સમાધિના ઓશિનો રાન્તિ ચત્ર કૃત્તિ 'ग' - यस्माद् बिम्बप्रतिबिम्बवत्तया प्रणवात्मकं जगज्जायते કૃતિ ના --અર્થાત્ ચગી સમાધિ વડે જે પરમ તત્ત્વ તરફ જાય છે, તે ' છે અને જેમ ષિષથી પ્રતિબિંષ ઉત્પન્ન થાય છે, તેમ કાર્ય કારણુસ્વરૂપ પ્રવાત્મક જગત્ જેનાથી ઉત્પન્ન થાય છે, તે 'ન' કહેવાય છે. આ રીતે પદ ૐકારનું વાચક છે.’
ત્યાં એ પણ જણાવ્યુ છે કે ગણપતિના અશ્વેદેહ મનુષ્યના છે, તેથી કાર સાપાધિક બ્રહ્મ કહેવાય છે.
આ રીતે ૐકારની આકૃતિમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા અન્ય દેવાની ભાવના પણ થયેલી છે. વાસ્તવમાં તે ૐકાર સવે દૈવી તત્વાનુ એક પારાવાર સ્વરૂપ છે, તેથી તેમાં જે દેવ કે દેવીની ભાવના કરવી ડાય, તે થઈ શકે છે. એક વિદ્વાને કહ્યું છે કે ૐકારની વિશ્વતામુખ પ્રતિમા આ રીતે તૈયાર થાય છે.