________________
મંત્રચિંતામણિ
“સ્વપ્ન સ્થાનવાળો તૈજસરૂપ ૩ કાર બીજી માત્રા છે. જેમ ૩ કારની ઉપર રહેવાથી ૩ કાર ઉત્કૃષ્ટ છે, તેમ વિરાટ્રની ઉપર રહેવાથી તૈજય પણ ઉત્કૃષ્ટ છે. ઉપર્યુક્ત કારણથી તથા શ્રકારની ત્રણેય માત્રામાં મધ્યસ્થ હેવાને લીધે આ કાર રૂપ બીજી માત્રા ઉત્કૃષ્ટ છે. આ વિષયના જ્ઞાનને પ્રાપ્ત કરનારની જ્ઞાનપરંપરા ઉત્કૃષ્ટ થાય છે અને તે તુલ્યદશી એટલે સમદષ્ટિવાળે પણ થાય છે. તેથી તેના શત્રુઓ તેના પર દ્વેષ રાખતા નથી. જેને આ દ્વિતીય માત્રાનું જ્ઞાન હોય છે, તેના કુલમાં કેઈ અબ્રહ્મવિત જન્મ લેતે નથી.”
सुषुप्तस्थानः प्राज्ञो मकारस्तृतीया मात्रा मितेरपीतेवळ मिनोति ह वा इद सर्वमपीति च भवति य
સુષુપ્ત સ્થાનવા પ્રાણ + કાર ત્રીજી માત્રા છે. જેમ ઉચ્ચારણ કરતી વખતે નાદની નિકટતાથી ડર કાર અને ક કાર બહાર ફેંકાય છે, તેમ પ્રાજ્ઞ પુરુષ વડે સુષ્ટિદશામાં વૈશ્વાનર અને તેજસ બંને બહાર પ્રેરિત થાય છે. જેમ
કારની સમાપ્તિમાં જ કાર, કાર અને આ કાર લીન થઈ જાય છે, તેમ પ્રલયદશામાં વિશ્વ* અને તૈજસ પ્રાજ્ઞમાં વિલીન થઈ જાય છે?
ત્યાં થી માત્રાનું પણ વિવેચન કરેલું છે. જેમ કે'अमात्रश्चतुर्थोऽव्यवहार्यः प्रपञ्चोपशमः शिवोऽद्वैत एवमोकार आत्मैव संविशत्यात्मनाऽऽत्मानं य एवं वेद ॥१२॥
* આત્માનો એક અર્થ વિશ્વ પણ થાય છે.