________________
૪
મંત્રચિંતામણિ
ધ્યાન ધરાય છે, તેથી ‘જ્યાતિ' કહેવાય છે; અને સહુથી પહેલા ઉદ્દભવેલા છે, તેથી ‘આદિમ ' કહેવાય છે.
વણુનિટુમાં કહ્યું છે કે
आदिमच ध्रुवकारो मूलज्योतिः शिवादिकः । । त्रिवृद् ब्रह्म त्रिमात्रश्च शब्दाः प्रणववाचकाः ॥ · આદિમ, ધ્રુવ, કાર, મૂલજ્ગ્યાતિ, શિવાદિક, ત્રિવૃત, બ્રહ્મા અને ત્રિમાત્ર એ પ્રણવવાચક શબ્દો છે.’
ૐશ્વારમાંથી સર્વ ચૈાતિ પ્રકટેલી છે, તેથી તેને સૂલન્ત્યાતિ' કહેવાય છે અને તે શિવ, વિષ્ણુ અને બ્રહ્મ એ ત્રણ દેવાનુ પ્રતીક હાવાથી, તેમજ શિવમાંથી જ વિષ્ણુ અને બ્રહ્માના વિસ્તાર અને વિષય હોવાને કારણે તેને શિવાદિક કહેવાય છે.
સત્રવ્યાકરણમાં ક્યું છે કે
तेजो भक्तिर्विनय: प्रणव ब्रह्म प्रदीपवामाश्च । वेदोऽब्जदहनध्रुवमादिद्युर्भिरोमिति स्यात् ॥
- ૐકાર તેજ, ભક્તિ, વિનય, પ્રણવ, બ્રહ્મ, પ્રદીપ, વામ, વેદ, અજ્જ, દહન, ધ્રુવ, આદિ, દ્યુઃ આકાશ ) એ સંજ્ઞાઆથી આળખાય છે.
ન્યાતિ અને તેજ ના અથ સમાન છે.
'
ૐકાર પરમેશ્વર કે પરમાત્મા પ્રત્યે ભક્તિ જગાડનાર છે, એટલે ‘ ભક્તિ કહેવાય છે.