________________
[૩] કારનાં વિવિધ નામો
પરમેશ્વર કે પરમાત્મા વિવિધ નામથી ઓળખાયા છે. તેમ સ્કાર પણ વિવિધ નામથી ઓળખાય છે. ખાસ કરીને આગમ છે અર્થાત તંત્રમાં તેને માટે જુદા જુદા અનેક સંકેતેને પ્રગટ થયેલ છે. આના કારની વિશેષતા પર પ્રકાશ પાડનારાં છે તથા તેના અંતર્મોઢા સ્વરૂપને પ્રશસ્ત પરિચય કરાવનારાં છે, તેથી પ્રસ્તુત પ્રકરણમાં તેની રજૂઆત કરવામાં આવી છે.
શ્રી શ્રીતન્નાભિધાનમાં કહ્યું છે કેॐकारो वर्तुलस्तारो वामश्च हंसकारणम् । मन्त्रायः प्रणवः सत्यं विन्दुशक्तिलिदैवतम् ॥ सर्वचीजोत्पादकश्व पञ्चदेवो 5वखिकः। सावित्री त्रिशिखो ब्रह्म त्रिगुणो गुणजीवकः ॥ आदिवीजं वेदसारो वेदवीजमतः परम् । पञ्चरम्मि-त्रिकूटे च त्रिभवो भवनाशनः ।।