________________
૪૦
મચિંતામણિ વાસ્તવમાં તે આ સમસ્ત સૃષ્ટિ તેના લીધે જ ટકી રહી છે. તે નાદરૂપી પ્રણવ બંધ થાય કે ત્રિવિધ ગુણેની લીલા સમેટાઈ જાય, તેની સાથે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રની ત્રિપુટી પણ અલેપ થઈ જાય તથા બધું પૂર્વવત્ સામ્યવસ્થામાં આવી જાય. “સંપૂર્ણ જગત કારમય છે અને હરિહરાદિ દેવે તેમાંથી જ પ્રકટ થયા છે. એમ જે કહેવાય છે, તે આ દષ્ટિએ જ કહેવાય છે.
મહર્ષિ જ્ઞાનાનન્દ તથા શ્રી ચગાચાર્ય આદિ રોગદર્શનના વિવેચનકાએ એ વસ્તુ સ્પષ્ટ કરી છે કે પ્રણવ એ ધ્વન્યાત્મક તત્વ છે. યોગી જ્યારે ભક્તિ અને રોગ વડે સામ્યવસ્થામાં આવે છે, ત્યારે તેના અંતઃકરણમાં પ્રણવને ધ્વનિ સંભળાય છે. આ ધ્વનિ મુખ્યત્વે તે ચિત્તવૃત્તિઓ વડે જ સાંભળવા ચોગ્ય છે. તે સકલ વિશ્વમાં વ્યાપી રહેલ પરમેશ્વર કે પરમાત્માનું ભાન કરાવનારે છે, તેથી જ તેને પરમાત્માને વાચક સમજવાનું છે. પરંતુ આ ધ્વનિનું અંગ મુખ વડે ઉચ્ચારી શકાય એવું નથી, આમ છતાં તેના જે કે તેને મળતે ઉચ્ચાર કરતાં કાર ઉત્પન્ન થયે છે કે જે ઉપાસનાકાંડની સિદ્ધિનું એક મહત્વનું અંગ છે.”
આ પરથી એમ કહી શકાય કે ધ્વન્યાત્મક પ્રણવમાંથી વર્ણાત્મકવાણમય કારની ઉત્પત્તિ થયેલી છે, પરંતુ કાલાંતરે પ્રણવ એટલે છે અને હું એટલે પ્રણવ એવે વ્યવહાર રૂઢ બની ગયા છે.
અહીં એ પણ સ્પષ્ટતા કરી દઈએ કે ધ્વન્યાત્મક