Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 5
________________ સંગત નથી, કારણ કે નહપાન જો ભૂમકના પુત્ર હાત તે નહપાનના ઢગલાબંધ સિક્કાઓમાંના એકાદમાં તા “ રાણો મૂમત પુત્ર ” એવું અવશ્ય કાતરાયું હેાત, (તે વખતે સિક્કાએમાં કે શિલાલેખામાં પિતા પ્રપિતા આદિના નામેા કાતરાવવાના રિવાજ હતા. ) પરંતુ કયાંય હજી સુધી મળ્યું નથી. એટલે ભ્રમક નહપાનના પિતા નહેાતા. તેવીજ રીતે ભ્રમક અને સામેૌતિક જુદા જુદા હાય તે પણ મને બરાબર લાગતું નથી. ભ્રમક અને ઝામેાતિકના મૂળ શબ્દ, તેની વ્યુત્પત્તિ અને તત્કાલીન પરિસ્થિતિને વિચાર કરતાં પણ મને લાગે છે કે ડૉ. સિલ્વન લેવીની અને છેલ્લે ડૉ. સ્ટીન કાનાની દલીલ વધુ વ્યાજખી છે. સામેાતિક-ઝામેાતિકમાંને ‘ સમ ’–‘ ઝામ' શબ્દ એ શક શબ્દ છે, સંસ્કૃતમાં તેને અ ‘ ભૂમિ ’ થાય છે. તત્કાલીન અવસ્થા એવી હતી કે બહારના રાજાએ, આગન્તુકા અને પરદેશી મુસાફરે પણ ભારતીય સંસ્કૃતિમાં આકર્ષાયા છે, રંગાયા છે, આતપ્રેત બન્યા છે. તેમનાં ધણાએ પેાતાના જીવનમાં આય સંસ્કૃતિ અપનાવી છે, પેાતાના નામે ભારતીય ભાષામાં ફેરવી નાખ્યાં છે. આસપાસના .સયેાગે માં અને અહીંની રહેણીકરણીમાં મળી જવા માટે પણ તેમણે તેમ કર્યુ' છે એટલે ગુજરાતીએ જેમ ગાળી નામેા તરફ આકર્ષાઇને પેાતાના અંગાળી નામે રાખે છે તેમ સામેાતિકઝામેાતિકે પોતાનું નામ ભારતીય ભાષામાં ભ્રમક રાખ્યુ હોય તે તે સાવ સ્વાભાવિક છે. એ હિસાબે ઝામેાતિક અને ભ્રમક એકજ વ્યક્તિ બને છે. અને પશ્ચિમી ક્ષત્રપા અધા તેના વંશવારસા હતા. (૧) તેમના ધર્મી સંબંધી કાઇ પ્રશ્ન ઉપસ્થિત થયા નથી. તે આખી હકીકત અંધારામાં રહી છે. કેવળ કાળકાચાર્યનેાજ અત્યાર સુધી ઇશારા યેા છે. જયારે ક્ષત્રપરાજાએ કાળકાચાય સાથે આવ્યા ત્યારથીજ તેમના પ્રભાવ નીચે હતા એમ પુસ્તકા બતાવે છે. (૨) કાળકાચાર્યનું વ્યક્તિત્વ અને વિભૂતિ જોતાં અને આસપાસની પરિસ્થિતિ જોતાં પશ્ચિમી ક્ષત્રપાને બીજો કાઇ ધમ હાય એ સંશય પણ ભાગ્યેજ થઈ શકે. (૩) કાળકાચાના ભારેમાં ભારે ઉપકાર તળે આવેલા હાઇ જેમનાથી તેમને જીવનદાન, લક્ષ્મી, રાજ્યસત્તા, અને અખૂટ વૈભવ મળ્યાં હોય એવી તેમના ભક્ત અનુયાયી બન્યા હોય તે તેમાં કશું આશ્ચર્ય નથી. (૪) ખીજી તરફ જૈનધર્માંના પ્રભાવક આચાય એવી તકને લાભ ગુમાવે એ પણુ બનવાજોગ નથી. (૫) જૈન અનુશ્રુતિ-કાલકાચાય કથાએ, પ્રબંધો પણ એ વાતને પ્રતિપાદન કરે છે. વળી અત્યાર સુધી જૈન ઇતિહાસ પ્રમાણિત મનાતા આવ્યા છે. (૬) સૌથી મોટી વસ્તુ-જી શતાબ્દીની લગભગ અંતમાં થયેલા રૂદ્રદામાના પુત્ર દામજદશ્રી કે રૂદ્રસિંહના ગિરનારના શિલાલેખ એ વસ્તુને પ્રમાણુરૂપે પ્રદર્શિત કરે છે. બધા વિદ્વાનેા એ શિલાલેખને જૈન શિલાલેખ તરીકે એકમતે સ્વીકારે છે. (૭) રૂદ્રદામાની મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞા પણ કદાચ એ સંસ્કારને લીધેજ હાય. આ બધી ઘટનાએ ઉપર વિચાર કરતાં એ નિર્વિવાદ સત્ય તરી આવે છે કે પશ્ચિમી ક્ષત્રપા જૈન ધર્માંનુયાયી હતા. એટલુંજ નહીં લાંબા કાળ સુધી પેઢી દર પેઢી તેઓ જૈનધર્મીના સરકાર નીચે રહ્યા છે. એ શબ્દો જૈન સ ંપ્રદાય પ્રત્યે કહેવાની રજા લઉં કે, એ બધા ઇતિહાસ, ઐતિહાસિક દષ્ટિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 96