Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
વિવેચન ૫ ૪ ૧ ૯ ૦ ૩૧ ૧ ૫ = પ૬
આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય.-મોહનીય-આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય
૪ ૧ ૯ ૦ ૧ ૧ ૫ = ૨૬ નામ ૧ = યશનામકર્મ. નવમાં ગુણસ્થાનકના પહેલાં ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના.– દર્શના – વેદન.-મોહનીય.-આયુ- નામ – ગોત્ર – અંતરાય ૫ ૪ ૧ ૫ ૦ ૧ ૧ ૫ = ૨૨
નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય –મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.– અંતરાય ૫ ૪ ૧ ૪ ૦ ૧ ૧ ૫ = ૨૧
નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય–મોહનીય.-આયુ- નામ – ગોત્ર.- અંતરાય ૫ ૪ ૧ ૩ ૦ ૧ ૧ ૨ = ૨૦
નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય.—આયુ.- નામ:- ગોત્ર.- અંતરાય ૫ ૪ ૧ ૨ ૦ ૧ ૧ ૫ = ૧૯
નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય –મોહનીય. આયુ.- નામ.– ગોત્ર.– અંતરાય ૫ ૪ ૧ ૧ ૦ ૧ ૧ ૫ = ૧૮
દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.– વેદનીય.–મોહનીય–આયુ- નામ – ગોત્ર – અંતરાય ૫ ૪ ૧ ૦ ૦ ૧ ૧ ૫ = ૧૭
૧૧, ૧૨ ને ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય ૧ = સાતાવેદનીય. ચૌદમાં ગુણસ્થાનકે અબંધક હોય છે. યુગલિક મનુષ્યોની બંધપ્રકૃતિનું વર્ણન. આ જીવો મરીને નિયમા દેવ થતા હોવાથી ભવપ્રત્યયથી ૪૧

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90