Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
રૂપ
કર્મગ્રંથ - ૩ પ્રકૃતિઓનો બંધ મુખ્યમતવાળો લાગે
નિયમ નં. (૭) =
બીજા ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓનો બંધ મહાપુરૂષોએ જે કહેલો છે તેનો વિશેષ ખુલાસો મળતો ન હોવાથી વિચારણીય લાગે છે.
તેઉકાય - વાઉકાય માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન:
આ જીવો મરીને નારકી - દેવ, ને મનુષ્ય થતા નથી તેમજ પહેલું એક જ ગુણસ્થાનક હોય છે તેથી ભવ પ્રત્યયથી ૧૫ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી.
આયુ ૩ = નરકાયુ, મનુષ્યાય, દેવાયુ. નામ ૧૧ = પિંડપ્રકૃતિ ૧૦ પ્રત્યેક ૧.
પિંડપ્રકૃતિ ૧૦ = નરકગતિ, મનુષ્યગતિ, દેવગતિ, વૈક્રિયદ્ધિક - આહારદ્ધિક – નરક – મનુષ્ય- દેવાનુપૂર્વી.
પ્રત્યેક ૧ = જિનનામ. ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર.
ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના.- વેદનીય –મોહનીય-આયુ.- નામ.– ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૧ પ૬ ૧ ૫ = ૧૦૫
આયુ ૧ = તિર્યંચાયુષ્ય નામ પ૬ = પિડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦.
પિડપ્રકૃતિ ૨૯ = તિર્યંચગતિ, ૫ જાતિ, ઔદારિક - તેજસ કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, ૨ વિહાયોગતિ.
પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ, આતપ-ઉદ્યોત અગુરુલઘુ નિર્માણ ઉપઘાત - ગોત્ર ૧ = નીચગોત્ર

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90