Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 51
________________ વિવેચન ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. નિયમ ૧ = જે જીવોએ જિનનામકર્મ નિકાચિત કરેલું હોય અને પાછળથી અશુભ લેશ્યા પ્રાપ્ત થાય તો જ જિનનામકર્મ બંધાય છે, બાકી બંધાતુ નથી. નિયમ ર = નરકગતિમાં કાપાત લેગ્યામાં જ જિનનામકર્મનો બંધ થાય છે. નિયમ ૩ = કૃષ્ણને નીલ લેગ્યામાં જિનનામનો બંધ નિકાચિત જિનનામની અપેક્ષાએ મનુષ્યગતિમાં ઘટી શકે છે. તેજો લેગ્યા માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૭ હોય છે. આ વેશ્યાવાળા જીવો વિકલેન્દ્રિય, નરક, સૂક્ષ્મ, અપર્યાપ્તાને સાધારણ રૂપે ઉત્પન્ન થતાં ન હોવાથી ભવપ્રત્યયથી ૯ પ્રકૃતિનો બંધ કરતા નથી. આયુ ૧ = નરકાયુ. નામ ૮ = પિડપ્રકૃતિ પ સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૫ = નરકગતિ, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, નરકાનુપૂર્વી. સ્થાવર ૩ = સૂક્ષ્મ, અપર્યાપ્તા, સાધારણ. ઓથે ૧૧૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાન.- દર્શના- વેદનીયા-મોહનીય–આયુ- નામ - ગોત્ર.- અંતરાય ૯ ૨ ૨૬ ૫ ૩ ૫૯ ૨ ૫ = ૧૧૧ આયુ ૩ = તિર્યંચ - મનુષ્ય – દેવાયુષ્ય. નામ ૫૯ = પિંડપ્રકૃતિ ૩૪ પ્રત્યેક ૮ ત્રસ ૧૦ સ્થાવર ૭. ડિપ્રકૃતિ ૩૪ = તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, એકેન્દ્રિય - પંચેન્દ્રિય

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90