Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 84
________________ ૭૯ (૪૨) ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન- ૩ અજ્ઞાન- ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત વિના) ૩ દર્શન ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી - અણાહારી. (૪૧) આતપનામકર્મ = આ ૪૧ માર્ગણાવાળા જીવો બાંધે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન- અવિરતિ સંયમ ચક્ષુ, અચક્ષુ દર્શન - પહેલી ૪ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી -આહારી, અણાહારી. (૪૩) કર્મગ્રંથ ૩ આ પાંચ પ્રકૃતિઓ ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. - ઉદ્યોત નામકર્મ પ્રકૃતિ ૪૪ કે ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ દર્શન, ૬ કે ૫ લેશ્યા (શુકલ લેશ્યા વિના) ભવ્ય અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંશી, - આહારી, અણાહારી. જિનનામકર્મ ૪૦ માર્ગણાવાળા બાંધે છે. નરક- મનુષ્ય, દેવગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત વિના), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક સમકિત, સંજ્ઞી,

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90