________________
વિવેચન
ગોત્ર ૧ = નીચગોત્ર. ૫ પ્રકૃતિ દાખલ થાય છે. નામ ૫ = દેવદ્રિક, વૈક્રિયદ્ધિક, જિનનામ.
ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.– વેદનીય.-મોહનીય–આયુ– નામ- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૭ ૧ ૫ = ૭પ
નામ ૩૭ = પિંડપ્રકૃતિ ૧૮, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૧૮= મનુષ્યગતિ, દેવગતિ, પંચે.જાતિ, ઔદારિક - વૈક્રિય - તેજસ - કાર્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય - દેવાનુપૂર્વી – શુભ વિહાયોગતિ.
પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ - ઉપઘાત.
સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. તેરમાં ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. નિયમ (૧) = આ કાયયોગવાળા જીવને જ્યાં સુધી પોતાની
પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઔદારિક-મિશ્ર
કાયયોગ હોય છે. નિયમ (૨) = લબ્ધિ અપર્યાપ્તા જીવો પહેલા ગુણસ્થાનકે
આયુનો બંધ કરે છે. નિયમ (૩) = ચોથા ગુણસ્થાનકે મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિકને
પહેલું સંઘયણ આ પાંચ પ્રકૃતિઓ બંધાય નહિ. અત્રે ક્યા કારણથી કહેલી છે તે
વિચારણીય છે. વૈક્રિય મિશ્ર કાયયોગ માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન :ગુણસ્થાનક પહેલું, રજુ ને ચોથુ એમ ત્રણ હોય છે. ઓધે આ જીવો ૧૮ પ્રકૃતિનો બંધ કરતાં નથી. આયુષ્ય ૪, નામ ૧૪.