________________
વિવેચન
ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. નિયમ ૧ = જે જીવોએ જિનનામકર્મ નિકાચિત કરેલું હોય
અને પાછળથી અશુભ લેશ્યા પ્રાપ્ત થાય તો
જ જિનનામકર્મ બંધાય છે, બાકી બંધાતુ નથી. નિયમ ર = નરકગતિમાં કાપાત લેગ્યામાં જ જિનનામકર્મનો
બંધ થાય છે. નિયમ ૩ = કૃષ્ણને નીલ લેગ્યામાં જિનનામનો બંધ
નિકાચિત જિનનામની અપેક્ષાએ મનુષ્યગતિમાં
ઘટી શકે છે. તેજો લેગ્યા માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન :
ગુણસ્થાનક ૧ થી ૭ હોય છે. આ વેશ્યાવાળા જીવો વિકલેન્દ્રિય, નરક, સૂક્ષ્મ, અપર્યાપ્તાને સાધારણ રૂપે ઉત્પન્ન થતાં ન હોવાથી ભવપ્રત્યયથી ૯ પ્રકૃતિનો બંધ કરતા નથી.
આયુ ૧ = નરકાયુ. નામ ૮ = પિડપ્રકૃતિ પ સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૫ = નરકગતિ, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, નરકાનુપૂર્વી.
સ્થાવર ૩ = સૂક્ષ્મ, અપર્યાપ્તા, સાધારણ.
ઓથે ૧૧૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાન.- દર્શના- વેદનીયા-મોહનીય–આયુ- નામ - ગોત્ર.- અંતરાય
૯ ૨ ૨૬ ૫ ૩ ૫૯ ૨ ૫ = ૧૧૧ આયુ ૩ = તિર્યંચ - મનુષ્ય – દેવાયુષ્ય. નામ ૫૯ = પિંડપ્રકૃતિ ૩૪ પ્રત્યેક ૮ ત્રસ ૧૦ સ્થાવર ૭. ડિપ્રકૃતિ ૩૪ = તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, એકેન્દ્રિય - પંચેન્દ્રિય