________________
૩૭.
કર્મગ્રંથ - ૩ નિયમ ૧ = આ જીવો સર્વ સામાન્યરૂપે હોવાથી બીજા
કર્મગ્રંથની જેમ સઘળી પ્રકૃતિઓનો
બંધ જણાવેલ છે. મનયોગ- વચનયોગ- કાયયોગ માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન:
ગુણસ્થાનક ૧ થી ૧૩ હોય છે. ઓઘે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે પ૮પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
૧૧, ૧૨, ૧૩ મા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. પુરૂષ વેદ, ત્રીવેદ, નપુંસકવેદ માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન ઃ
આ જીવોને ૧ થી ૯ ગુણસસ્થાનક હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે.