________________
વિવેચન
મોહનીય ૧ = મિથ્યાત્વ.
બીજા ગુણસ્થાનકે ૭૮ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના.- દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.~ નામ.- ગોત્ર.- અંતરાય
૫
૯
ર
૨૪
૧
૩૧
૧
૫ = ૭૮
બીજા ગુણસ્થાનકના અંતે આઠ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે.
કષાય, સ્ત્રીવેદ.
આયુ ૧ = દેવાયુષ્યનો અબંધ થાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.=દર્શના.— વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.~~ અંતરાય
ર
૬
૧૯
d
૩૧
૧
૫ = ૬૯
ત્રીજા ગુણસ્થાનકના અંતે ૧ પ્રકૃતિ દાખલ થાય છે. આયુ ૧ = દેવાયુષ્ય
ચોથા ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.-દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.
૧૯
૩૧
૫
મોહનીય ૫ = અનંતાનુબંધી
દર્શના. ૩ = થીણધ્ધીત્રિક.
૫
ગોત્ર.- અંતરાય
૨
૧
૧
૫ = ૭૦
નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૩.
નિયમ ૧ =
૬
નિયમ ૨ =
નિયમ ૩ =
નિયમ ૪ =
મનુષ્યો ત્રીજા ગુણસ્થાનકથી નિયમા દેવગતિ પ્રાયોગ્ય જ બંધ કરે છે.
યુગલિક મનુષ્યોને વિષે ચોથા ગુણસ્થાનકે ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક ત્રણેય સમક્તિ હોય છે.
યુગલિક મનુષ્યોને ઉપશમ સમક્તિ અનાદિ મિથ્યાદષ્ટિ જીવો જે પ્રાપ્ત કરે છે તે હોય છે.
૨૦
યુગલિક સમકિતી જીવોને મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન હોય છે.