Book Title: Karmayoga 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ કામ, સર્વ ધર્મને મહાત્માઓએ કર્મગના એક સરખા વિચારે પ્રકટ કરેલા છે ને તેનું વાચન વાચકોને કથિગ સાધી આપે છેજ. તે સર્વ ગ્રંથોમાં ઉગે કેરિપર વિરાજત આ “ કામ” અવશ્ય તેના વાચકને દ્રવ્ય ને આવ બન્ને રીતે સામાજીક, ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિને પ્રગતિમાન કરવામાં, ઉન્નતિ સાધી આપવામાં ને ઇચ્છિત સિદ્ધિઓ સિદ્ધ કરી આપવામાં સ્વાયભૂત થશે જ એ નિઃસંશય છે. ઉપર જણાવી ગયા છીએ કે જન કેમને કર્મયોગીઓની ઘણી જ જરૂર છે. કર્મયોગીઓ ગૃહસ્થી હોય છે તેમજ ત્યાગી પણ હોય છે. પ્રહસ્થ કર્મગીઓ દેશનું સામાજીક, આર્થિક નૈતિક ને કવચિત ધ્યમિક હિત સાધી આપે છે, પણ દેશનું ને માનવજાતનું અંતિમ હિત–આધ્યાત્મિક હિત તે ત્યાગી નિષ્કામ કર્મગીઓ વડે જ સધાવાનું. કારણુ ગૃહસ્થાશ્રમીઓ કરતાં ત્યાગીઓ સ્વાધિકારે ખરેખર કમેગી થઈ શકે છે. કર્મયોગનું બળ પ્રાપ્ત કર્યા સિવાય ઉપદેશની અસર થતી નથી, કારણ તત્વજ્ઞાનના પાયા પર કર્મયોગનો સંબંધ છે. ને અત્યારે તે જે સામાજીક ધાર્મિક તથા આધ્યાત્મિક કર્મયોગની આવશ્યક્તા છે, તે તે ત્યાગી કાગીએજ મુખ્યત્વે સાધી શકે તેમ છે, અને આ સર્વમાન્ય સત્ય પણ કર્મયોગમાં સ્પષ્ટ રીતે રહમજાવવામાં આવ્યું છે. અત્યારે સમાજ કયા પ્રકારનું વાંચન માગે છે! તેને વિચાર કરતાં તત્ત્વજ્ઞાનની ભાવના ભરેલી તથા અધ્યાત્મ જ્ઞાનની વિવિધ વાનીએથી સુસજ એવી મિષ્ટ રસવતીથી ઉભરાતી થાળી આજે સમાજ માગે છે. તે જમાનાને પગી તથા ભાવિ સમાજને તેવા રસના પિપાસુ બનાવવાને માટે અનેક પુસ્તક કર્મચાગની કલમે લખ્યાં છે કે તેમાં આ ઉમેરે બેશક અતિ અમૂલ્ય છે. હમે ઈચ્છીએ છીએ કે ભારતવાસીઓ આ ગ્રંથને સર્વ લાઈબ્રેરીઓમાં દાખલ કરાવવા તથા બીજી ભાષાઓમાં અનુવાદ કરાવવાના પ્રયાસો કરવામાં પ્રમાદ સેવશે નહી. ભાષાની તથા ધર્મની સેવા અનેક રીતે કરી શકાય. જેઓ લખી શકે તે લેખિનીથી, બેલી શકે તે જીભથી, ખરચી શકે તે લક્ષ્મીથી, ને છતર ભાન પોતાની જાતિ મહેનતથી આવા ગ્રંથોના વિશેષ પ્રસારણ માટે પ્રયાસ સેવશે તે ધર્મ ને કોમની સેવા બજાવી શકશે. છેવટે કર્મયોગ લખવામાં વિપકારક દ્રષ્ટિથી ધર્મ લાભની ઇચ્છા પૂર્વક નિષ્કામ બુદ્ધિથી અતિશય પરિશ્રમ ઉઠાવનાર શ્રીમદ્ ગુરૂ મહારાજ તથા આવા અનેક ધર્મગ્ર મહાયુદ્ધની મેઘવારીના સમયમાં પણ પ્રકટ કરી વિશ્વના ભલા માટે પ્રકટ કરનાર શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળને અત્યંત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1026