________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી કર્મચેાગનું વિવેચન કરવા નિશ્ચય સંકલ્પ કર્યાં. જૈનશાસ્ત્રામાં કર્મયાગની મહત્તા છે. એમ જણાવવા માટે નિશ્ચય થયા. ચામાસા બાદ માણુસાથી વિહાર કરી સં. ૧૯૭૧ ના કારતક માસમાં વિજાપુરમાં દાસી નથુભાઈ મંછારામના સમાધિ મરણના ઉપદેશાર્થે ત્યાં જવાનું કર્યું. દાસી નથુભાઈ મંછારામ અમારા ઉપકારી હતા. તેમણે અમારી બાલ્યાવસ્થામાં ધાર્મિક પનપાર્ડનમાં સાહાય્ય કરી હતી. વિજાપુરથી લાડૅાલ, સરદારપુર, એકલારા, દેશેત્તર થઇ ઇડરમાં અમથારામ ગુલાબચંદના ઉજમાપર માગશર માસમાં જવાનું થયું. ઇડરથી વડાલીના સંઘના આગ્રહથી પેશ માસમાં વડાલીમાં પ્રવેશ કર્યાં. વડાલીમાં અમારા મનમાં જે સંકલ્પ હતા તે પ્રમાણે કર્મયોગ વિવેચન લખવાના આરંભાથૅ વિવરણ મંગલ કર્યું. પરંતુ યાત્રાના કારણથી ત્યાં એક માસ કરતાં વિશેષ ન રહેવાયું. ત્યાંથી ખેડબ્રહ્મા, દેરાલ, ગરાડિયા, મટારા, હડાદ થઇ કુંભારીયા જવાનુ થયું. કુંભારીયાથી આમુજી થઈ હાદ્રા, વરમાણુ, રેવદર, મડાર, પેથાવાડા, દાંતિવાડા અને ભૂતિવાડા થઈ પાલણપુરના સંધના આગ્રહથી પાલણપુરમાં પ્રવેશ કર્યાં. ત્યાં વીસ દિવસ લગભગની સ્થિતિ થઇ પરંતુ ત્યાં કર્મયોગ વિવેચન લખવાની પ્રવ્રુત્તિ નથઇ. ત્યાંથી કાગળુવદમાં સિદ્ધપુરમાં મુકામ કર્યાં. કમૅયેાગના કેટલાક શ્લોકાનું ત્યાં વિવેચન લખાયું. ત્યાંથી ઉંઝામાં મુકામ થતાં કેટલાક શ્લોકોનું વિવેચન લખાયું. ત્યાંથી સં. ૧૯૭૧ ના ચૈત્ર સુદિ એકમે મેહસાણામાં પ્રવેશ કર્યાં. ત્યાં કેટલાક કોનું વિવેચન લખાયું. પન્યાસ શ્રી આનંદસાદગરગણિ તથા પન્યાસ શ્રી મણુિવિજયજીણ ત્યાં હાવાથી તેમની સાથે જ્ઞાનવાર્તાલાપ થયેા. મેહસાણાથી ચૈત્ર સુદિ પૂણિભાપર ભોંયણીમાં શ્રી મલ્લિનાથની યાત્રાર્થે આવવાનું થયું. ત્યાં વિવેચન લખવાનું શરૂ હતું. ત્યાંથી રામપુરા આવતાં ત્યાં પણ વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ હતી. રામપુરાથી વિરમગામ આવવાનું થયું. વિરમગામમાં કર્મયેાગનું વિશ્વચન લખાયું, વીરમગામમાં મુનિરાજ શ્રી ખાંતિવિજયજીના શિષ્ય શ્રીયુત માહનવિજયજી સાથે અને શ્રીમાન પ્રસિદ્ધવલ્લભવિજયજીના શિષ્ય ઇતિહાસન શ્રી જિનવિજયજી સાથે સાધુગુરૂકુલ-જૈનગુરૂકુલ સ્થાપના વગેરે સંબંધી અનેક વિચારાના પરામર્શ થયા. વીરગામથી જખવાડા થઇ શ્રી સાણંદ જૈનસંઘના આગ્રહથી તથા ભક્તિથી ખીજા ચૈત્રમાં સાણંદમાં પ્રવેશ કર્યાં. કનૈયાગનું ત્યાં ખસે પાનાનું વિવેચન લખાયું ત્યાંથી ગેાધાવીમાં ૨૦ વિશ દિવસ લગભગ સ્થિતિ થઇ. ગોધાવીમાં ૧૫૦ દ્રઢસે પાના લગભગનું વિવેચન લખાયું. પરંતુ ત્યાં અત્યંત તાપમાં મહેનતના કારણથી જીર્ણજ્વર લાગુ પડ્યા. ગોધાવીથી સેરીસા, કલેાલ, પાનસર થઇ સં. ૧૯૭૧ ના જેમાસમાં પેથા
For Private And Personal Use Only