________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. જ્ઞાનાદિ પંચ પ્રકારના આચાર પાળવાથી સ્વપરના આત્માની ઉન્નતિ થાય છે. પંચધાઆચારે પાળવાથી અને પળાવવાથી વિશ્વમાં સદાચારેને વિસ્તાર થાય છે. આવા: રસુદૂથપર્મ: આચાર એ પ્રથમ ધર્મ છે. મનુષ્ય સદાચાર વડે યુક્ત રહેવાથી પ્રાપ્ત દશાથી પતનત્વ પામી શક્તા નથી. જ્ઞાનાચારથી જ્ઞાનની વૃદ્ધિ થવી જોઈએ, એવું સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખીને જ્ઞાનાચારનું પરિપાલન કરવું જોઈએ. દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વીર્યાચારને પાળતાં, પળાવતાં અને પાલકજનેની અનુમોદના કરતાં, જ્ઞાનાવરણીયાદિ કર્મને ક્ષપશમ, અને ક્ષાયિકભાવ થાય છે. એ પંચ પ્રકારના આચારના પાલક શ્રી સશુરુ હતા એમ ગ્રાચારપાઇ એ વિશેષણ દ્વારા જણાવવામાં આવ્યું છે. તીજું એ વિશેષણથી સર્વ યતિમાં ઈન્દ્ર સમાન શ્રેષ્ઠતા છે એમ દર્શાવ્યું છે. મહાવ્રતના પાલનમાં શ્રી સદ્ગુરુ શ્રેષ્ઠ હતા. વર્તમાનકાળમાં વિદ્યમાન ગુણાનુરાગી પ્રતિષ્ઠિત સર્વ સાધુઓ મુક્ત કંઠે સગુરૂ સુખસાગરજી મહારાજના સાધુપણાની પ્રશંસા કરે છે. અને તેમનું સર્વ સાધુઓમાં શ્રેષ્ઠત્વ તેમનાં પાસાં સેવી અનુભવ્યું છે. અએવ ચ એ વિશેષણ યથાયોગ્ય તેમને ઘટે છે. જૂચ એ વિશેષણ વિશિષ્ટ સદગુરુ મહારાજ છે. આત્મજ્ઞાન પ્રદાતાર, પંચાચાર પ્રપાલક, યતીન્દ્રાદિ ગુણવડે જે યુક્ત હોય છે તે પૂજ્ય હોય છે. શ્રી સદ્ગુરુજી ઉપરના વિશેષણ દ્વારા યુક્ત હોવાથી તેઓની ગુણવડે સ્વયમેવ વિશ્વમાં પૂજ્યતા સિદ્ધ કરે છે. ગુore Tળg pકચૉ. વિશ્વમાં સર્વત્ર સષ્ણુની પૂજા થાય છે. જ્યાં ગુણે હોય છે ત્યાં પૂજ્યતા સ્વયમેવ આવે છે. ઉપર્યુક્ત વિશેષણ વાગ્ય ગુણ વિશિષ્ટ શ્રી સદ્ગુરુજી હોવાથી તેઓ વિશ્વમાં પૂજ્ય છે એમ દર્શાવી તેમને નમસ્કાર કરીને કર્મગ ( કિયાગ) નામને ગ્રન્થ રચવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. કિયાગ, (કર્મયોગ) ગ્રન્થ રચવાનું પ્રયોજન ગ્રન્થમાં “મનુષruti વિશેષતા ધર્માવિત સલિયા પ્રવૃચર્થ ચિત્તો મળrmછું.” એવડે સ્પષ્ટ દર્શાવ્યું છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજની ક્રિયાગમાં સમ્યક પ્રવૃત્તિ હતી. ક્રિયામાર્ગમાં તેમની ઘણું રૂચિ હતી. સાધુ ધર્મની ક્રિયાઓ
For Private And Personal Use Only