________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યદાન અને ભાવઅભયદાનના ભેદ અવમેધવા, ગૃહસ્થ મનુષ્ય દ્રવ્ય અભયદાન દેવાને મુખ્યતાએ શક્તિમાન થઈ શકે છે. આત્મજ્ઞાની સદ્ગુરુ મુનિરાજ મુખ્યતયા ભાવઅભયદાન દેવાને શક્તિમાન થઈ શકે છે. સમ્યકત્વાદિ ભાવઅભયદાનવડે વિશ્વવર્તિસર્વજીવાને અભયદેવા શક્તિમાન્ થવાય છે. જેણે સમ્યકત્વાદિ ભાવઅભયદાનને દીધું તેણે ચતુર્દશરવાત્મક લોકસ્થ સર્વ જીવેાની દયા કરી એમ અવળેથવું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચૈત્ય એ સસ ક્ષેત્રમાં સર્વસ્વાર્પણ કરવું તે સુપાત્રના અવોધવું. વિશ્વવતિ પ્રાણીઓના દયા કરીને તેઆનાં દુઃખ હરવાને અન્ન વસ્ર પાત્રાકિન્તુ જે દેવું તે અનુપાન અવમેધવું. સ્વસ્વાધિકાર પ્રમાણે દેશકાલ કુલાર્દિકને ઉચિત જે જે દાન દેવું પડે તે ચિતાન અવએધવું. ગૃહસ્થાને સ્વાધિકારાપેક્ષાએ ઉચિતદાન સેવ્યા વિના છૂટકા થતા નથી. યાચક કીર્તિકાર પ્રમુખને જે દાન દેવું તે જાતવાન અવળેાધવું. એ પચત્તાના દ્રવ્યક્ષેત્રકાલ ભાવથી સ્વસ્વાધિકાર પ્રમાણે સેવનીચ છે. શ્રી સદગુરુ સુખસાગરજી મહારાજે ગૃહસ્થાવાસમાં યાચકોને દાન આપ્યું હતું. દ્રવ્ય મયાન સેવીને અનેક પ્રાણીએના પ્રાણનું સંરક્ષણ કર્યું હતું. પરજીવાના દુ:ખ વિનાશાથે તનુ, મન, ધનાદિકનું જે દાન કરવું તેમાં મમતા વગેરેના ત્યાગની ખાસ જરૂર પડે છે. દ્રવ્ય-ધન એ અગિયારમા પ્રાણ છે, તેનુ` મમત્વ ટળ્યા વિના ધનનું દાન થઈ શકતું નથી. પરજીવાના ઉપકારાર્થે જે જે અંશે તન મન અને ધનનું દાન થાય છે તે તે અંશે અન્તર્થી ત્યાગ ભાવ પ્રકટે છે. શ્રી તીર્થંકરા દીક્ષાની પૂર્વે સાંવત્સરિક દાન દે છે. અતએવ સર્વ ધર્મમાં પ્રથમ દાનધર્મની મુખ્યતા સિદ્ધ થાય છે. દાનધર્મની સિદ્ધિ થયા પશ્ચાત્ તદનન્તર શીયલ ધર્મ આરાધવાને તીર્થંકરા દીક્ષા અંગીકાર કરે છે, પશ્ચાત્ તે દ્રવ્ય અને ભાવત: તપ કરે છે અને ભાવ તપચેાગે ઉપશમાદિ ભાવ ખલપૂર્વક આત્માની શુદ્ધ ભાવના ભાવીને તીર્થંકરા કેવળજ્ઞાન પ્રકટાવે છે; તેથી દાન, શીયલ, તપ અને ભાવ એ ચારના કથંચિત્ સ્યાત્ અપેક્ષાએ અનુક્રમ સિદ્ધ કરે છે. શ્રી સદ્ગુરૂ મહારાજે દ્રશ્ય અભયદાનને ગૃહા
For Private And Personal Use Only