________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
/
સદ્ગુરુના અપર પાર મહિમા વર્ણવવામાં આળ્યે છે. સમાજતથાगुरुतणो, पच्चुवयार न थाय; भव कोडाकोडी करे, करतांकोटि उपाय ઈત્યાદિથી સ્પષ્ટ અવમેધાય છે કે સદ્ગુરૂ ભગવાનના અપરંપાર ઉપકારથી શિષ્ય—શ્રી સગુરૂના ચાર નિક્ષેપાને મંગલરૂપ માનીને તેમની મન, વચન અને કાયાથી સદા ભક્તિ કરે અને તેથી આત્માન્નતિના શિખરે સ્વાત્માને સ્થાપે એમાં કિશ્ચિત્ અપિ આશ્ચર્ય નથી. શ્રી સદ્ગુરુની કૃપા વિના પરમાત્મપદની પ્રાપ્તિ કરવી તે કુસુમવત્ છે. શ્રી સદ્ગુરુ ભગવાનૢ સ્વશિષ્યને આત્મજ્ઞાન સમર્પને તેને ઉદ્ધાર કરે છે. શ્રી સદ્ગુરુ મહારાજની તેત્રીશ આશાતનાટાલવાપૂર્વક અને વિનય બહુ માનપૂર્વક શ્રી સદ્ગુરુની સેવા કરતાં શ્રી સદ્ગુરુની શિષ્યપર કૃપા થાય છે અને તેથી શિષ્ય આગમકથિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને શક્તિમાન થાય છે. સદ્ગુરુ શ્રી સુખસાગરજી મહારાજની વિશેષણ ગર્ભિતશુદ્વારા સ્તુતિ કરવામાં આવે છે. બાહ્ય અને આન્તરજ્ઞાનદર્શન ચારિત્ર તપવીર્યાદિ શ્રી અર્થાત્ લક્ષ્મીવડે શ્રી સદ્ગુરુ મહારાજ શાલે છે. વિનય, વિવેક, શ્રદ્ધા, સેવા, ભક્તિ ઈત્યાદિ ગુણુરૂપ શ્રી ( લક્ષ્મી ) વડે શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજ શેાલે છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજ આત્મજ્ઞાનના દાતાર છે. વિશ્વમાં ધર્મના ચાર પ્રકાર છે. દાન, શીયલ, તપ અને ભાવના; તેમાં દાનધર્મની સિદ્ધિ થતાં શીયલ ધર્મ પ્રાપ્ત કરવાને અધિકારિત્વ પ્રાપ્ત થાય છે. શીયલ ધર્મની સિદ્ધિ થતાં તપેગુણ પ્રાપ્ત કરવાને ચેાગ્યતા પ્રકટે છે. તપેાગુણુની સિદ્ધિ થતાં ભાવનુ અધિકારત્વ પ્રાપ્ત થાય છે. દાનના ઉપાધિ ભેદે અનેક ભેદ પડે છે. અભયદાન, સુપાત્રદાન, અનુક’પાદાન, ઉચિતદાન, અને કીર્તિદાન. એ પંચદાનમાં અભયદાનની શ્રેષ્ઠતા અવમેધવી. દ્રવ્ય અને ભાવથી અભયદાનના બે ભેદ પડે છે. જીવાના માહ્યપ્રાણાની રક્ષા કરવી તે દ્રવ્યન્નમયાન અને જીવાના જ્ઞાનાદિશુણાના આવિર્ભાવાર્થે મેધાદ્રિારા પ્રયત્ન કરવા તે માલઅમયાન અવળેાધવું. દ્રવ્યઅમયાન કરતાં અનન્તગુણુ ઉત્તમ ભાવઅભયદાન છે. કાઈ પણ જીવને સમ્યકત્વપૂર્વક આત્મજ્ઞાનનુ દાન કરવું તે માવસમયવાન અવમેધવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી દ્રવ્ય અલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only