________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ સ્વાધિકાર સર્વ જીવેએ કર્મગના જે જે ભેદે પૈકી જે જે ભેદે સ્વને સેવવા એગ્ય હોય તેનું સેવન કરવું એજ આવશ્યક શિક્ષા અવબોધવી. કર્મવેગની પ્રવૃત્તિ વિના ખરેખર સ્વાધિકારે જે જે કાર્યો કરવાનાં હોય તે તે ન કરવાથી જ્ઞાનયેગમાં શુષ્કતા આવે છે અને જ્ઞાનગ વિના જે જે સ્વાધિકારે કર્મો કરવાનાં હોય તેની સમ્ય દશા ન અવધવાથી કિયાગમાં અન્ધશ્રદ્ધાત્વ જડતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. જ્ઞાનગપૂર્વક ક્રિયાગના આદરથી આત્મન્નતિમાં વિદ્યુત્ વેગે આગળ ચઢી શકાય છે. જ્ઞાનગી સમ્યક્ કિયા
ગ કરવાને માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી શક્તિમાન્ થાય છે. કર્મયગમાં પ્રવૃત્તિ કરવાને ખરેખર અધિકાર વસ્તુત: જ્ઞાની કર્મયેગીને હોય છે. જે જે અંશે જ્ઞાનગની પ્રગતિ થતી જાય છે તે તે અંશે કર્મવેગની અધિકારિતા અને શુદ્ધિ થતી જાય છે. સમૂછિમની પેઠે જ્ઞાનયોગ વિના કિયાગમાં પ્રવૃત્તિ કરવાથી કર્મયેગના ઉચ્ચ હેતુઓનું ભાન રહેતું નથી. જ્ઞાનથી કિયાના ઉરચ શુદ્ધ હેતુઓનો અવગમ કરીને ક્રિયાયોગ કરવાથી કાર્યાગની સિદ્ધિ થાય છે. જે જે મનુષ્ય જે જે કર્મોને સ્વાધિકારે આચરે છે તે તે મનુષ્ય સ્વાતિમાં પ્રતિદિન આગળ વધ્યા કરે છે. દેશ, સંઘ, અને સમાજ વગેરેની વ્યાવહારિક તથા ધામિર્કન્નતિની સંરક્ષાર્થે કિયાગ કરવાને સ્વાધિકારે પ્રત્યેક જીવે પ્રયત્નશીલ થવું જોઈએ. આજુબાજુના સ્વજીવન રક્ષણદિ સંગે દ્વારા પ્રાપ્ય જે જે કિયાયે અવધાના હોય અને ઉત્સર્ગ અને અપવાદથી ભિન્ન ક્ષેત્રકાલાદિયેગે ભિન્નપણે આચરવા ગ્ય જે જે કિયાયેગે જે જે પ્રસંગે અધિકારે સ્વમાટે આદરવા ઘટે, સમાજ માટે આદરવા ઘટે, ધર્મ, સંઘ, અને દેશાદિ માટે જે જે ક્રિયા આદરવા ઘટે તે તે કિયાગોને નિર્લપ પણે સ્વફર્જ માની અવશ્ય આદરવાથી સ્વાદિ પ્રગતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે, એમ નિશ્ચયતઃ જાણવું. કિયાગ એ રક્ષક છે અને ધર્મગ એ રક્ય છે. કિયાગ એ વાડ સમાન છે અને રાજગાદિ ક્ષેત્ર સમાન છે ઈત્યાદિ અધ્યાત્મ રહસ્યને અવબોધી ચિત્તશુદ્ધિ આદિ માટે ક્રિયાગ આદરવાની જરૂર છે.
For Private And Personal Use Only