________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
કર્મયોગિની પતિત દશામાં આવી પડ્યા છે તેઓને ઉદ્ધાર કરવા માટે આ ગ્રન્થ ઉપગી થઈ પડે એવી આશા રહે છે. નિવૃત્તિ ધર્મ ક્ષેત્ર સમાન છે અને પ્રવૃત્તિ ધર્મ છે તે નિવૃત્તિ ધર્મની વાડ સમાન છે. ધર્મને પ્રાણ પ્રવૃત્તિ છે. ધર્મ છવક પ્રવૃત્તિ છે એનું અવધીને સર્વ ધર્મના મહાત્માઓ આયુષ્ય મર્યાદા સુધી પ્રવૃત્તિ ધર્મને અને તેની સાથે નિવૃત્તિ ધર્મને પણ સેવે છે. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ બે ચક્ર સમાન છે એ બે અર્થાત વ્યવહાર નિશ્ચય ધર્મથી મુકિતની પ્રાપ્તિ થાય છે. સમલ, અફીણ વગેરે વિષે પણ તેને મારી માત્રા કરી ખાવાથી શરીરની પુષ્ટિ કરે છે તે પ્રવૃત્તિ ધર્મમાં થતી આસકિતને મારીને પ્રવૃત્તિ ધર્મ સેવવાથી વિશ્વવર્તિ સર્વ મનુષ્યો આત્માની ઉન્નતિ કરે તેમજ દેશ, સમાજ, કુટુંબ વિદ્યા વગેરેની ઉન્નતિ કરે એમાં કશું આશ્ચર્ય નથી. આસક્તિરૂપ વિષયમાં અલિપ્તપણાથી સર્વ કર્તવ્ય કર્મોનું ઝેર ઉતરી જાય છે અને તેથી કર્મયોગીઓ મહાદિક ફર્મથી નહીં બંધાતા છતાં આત્માના જ્ઞાનાદિ ગુણોની પુષ્ટિ કરી શકે છે. વિશ્વમાં સર્વ ધર્મો હાલ જે છે તે કર્મગના બળથી જીવતા રહ્યા છે. ધર્મ કર્મયોગીઓ ધર્મને પ્રચાર કરી શકે છે. જે ધર્મમાં વ્યાપક કમિગની પ્રવૃત્તિ નથી તે ધર્મ વિશ્વમાં જીવતે રહેતા નથી. જૈન ધર્મ વ્યાપક સર્વ કર્મયોગની શ્રેયસ્કર પ્રવૃત્તિઓ સહિત છે પણ તેમાં તેવા હાલ વ્યાપક કર્મગની દૃષ્ટિવાળા મહાત્મા કર્મયોગીઓ ન પ્રમાણમાં હોવાથી તેને વિશાલ સ્વરૂપ પૂર્વે જે હતું તે સંકુચિત થયું છે, પરંતુ જન શાસ્ત્રોના આધારે તેના વ્યાપકરૂપમાં કર્મગીઓ પ્રકટે તે તેથી જૈન ધમની મહત્તા–ઉપયોગિતાને વિશ્વને ખ્યાલ આપી શકાય. જૈન ધર્મએની અ૯પ સંખ્યા છે છતાં તેમાં તેવા કર્મયોગીઓ પ્રકટાવનારાં ખરાં ગુરૂકુલે પ્રકટ કર્મગીઓ બનાવવામાં અને જન ધર્મની સર્વત્ર પ્રચારતા કરવામાં ખામી રહે નહીં. રવાધિકારે કર્તવ્ય કર્મોને જાણવા અને પશ્ચાત નિરાસકિત પણે કરવાં,
અલ્પ દોષ અને મહાલાભ જેમાં વ્યષ્ટિ અને સમકર્મમાં મુખ્ય ષ્ટિને હોય તેવા કર્મો કરવાં, અધ્યાત્મ જ્ઞાનાદિ દર્શાવેલા મુદાઓ, સદ્ગણોને પ્રાપ્ત કરીને કર્તવ્ય કર્મો કરવાં. દેશ, સ
માજાદિની સેવાર્થે પૈણુ કર્મો અને મુખ્ય કર્મોને વિચાર કરીને વિવેક દ્રષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં. આર્યાવર્ત વગેરે સર્વ દેશોની સર્વ પ્રકારની ઉન્નતિ કાયમ રહે અને આત્માની શક્તિોની વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં પરંપરા વહે એવી દષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. કર ઘાતકી શક્તિવાળાં રાજ્યા દેશની સામે ઉભા રહી પિતાની ઉચ્ચ શક્તિને
For Private And Personal Use Only