________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
થએલા ભિન્ન ભિન્ન પુરૂષમાં પરમાર્થ વિચારનું સાદસ્ય મળે છે. પરમાર્થ વિચારોને આચારમાં મૂકવા તે કર્મયોગ છે. સર્વ જ્ઞાનીઓમાં કર્મયોગના સાદશ્ય વિચારે પ્રકટે છે તેથી અમુકે અમુકનું અનુકરણ કર્યુ ઈત્યાદિ કહી કમેગના વિચારોની એકજ મનુષ્ય વા એકજ ગ્રન્થ ખાણ તરીકે છે એમ પ્રતિપાદન કરવું તે મતાગ્રહ કદાગ્રહ વિના બીજું કશું કંઈ નથી. અમુક દેશના લોકોને ભાષાનું અને લીપી બનાવવાનું કાર્ય સુજી શકે પરંતુ અન્ય દેશોના મનુષ્યને સુજે નહીં એમ બોલવું તે જેમ પ્રત્યક્ષ વિરૂદ્ધ છે તેમ અમુક પ્રાચીન ગ્રન્થમાં કાગનું પ્રતિપાદન છે અને તેનું અન્યોએ અનુકરણ કર્યું એમ કહેવું તે તેટલું જ વિરૂદ્ધ છે. સર્વ દેશના ધર્મશાસ્ત્રમાં થોડા ઘણું અંશથી તેજ ધર્મના મહાત્માઓએ કર્મયોગના સવિચારની પ્રવૃત્તિનું દેશ હિતાર્થે–સમાજ હિતાર્થે અને વિશ્વહિતાર્થે પ્રતિપાદન કર્યું છે. એમ જે કર્મ યોગ વિષયના ગ્રન્થ લખનારાઓ વગેરે વિચારે તે તેઓ ધર્મ માન્ધતાથી દૂર રહી સત્યના વિશેષ ઉપાસક બની શકે એમાં અતિશયોક્તિ કરી એમ ગણાય નહીં. સર્વે આત્માઓ અનાદિ કાળથી નિત્ય છે અને તેમાં રહેલા વિચારો પણ અનાદિકાળથી છે. કર્મયોગાદિ વિયાને પૂર્વના અનેક મહાભાઓએ સેવેલા હતા. હાલ પણ દેશકાલાનુસારે સર્વ દેશમાં મનુષ્યને પ્રગટ છે અને ભવિષ્યમાં પુસ્તકોને પ્રલય થઈ જશે એમ માનીએ તે પણ કમ ભેગના વિચારો અને તેની સત્પત્તિકો પ્રકટશે તેમાં કંઈ કોઈએ કોઈનું અનુકરણ કર્યું એમ નિયમ કરી શકાય જ નહીં. લોકમાન્ય શ્રીયુત તિલક પિતે ભગવદ્ગીતાના કર્મવેગના વિચારોનું અન્યધર્મ લોકે વગેરેએ અનુકરણ કર્યું એમ જણાવે છે પરંતુ તેમ છે જ નહીં. ભગવદગીતા વગેરેના છે અને બે ના કેટલાક કે મળતા આવે વા ઇશુ ક્રાઈસ્ટના કેટલાક વિચારોનું ભગ
વગીતાની સાથે મળતાપણું આવે તેથી અમુકનુ અનુકરણની અમુકે અનુકરણ કર્યું એમ માની શકાય નહીં. બેઅસિદ્ધિ દેના ધર્મશાસ્ત્રના રચનાના કાલમાં ગીતાની રચ
નાને કાલે છે તેથી શ્રદ્ધાના વિચારેવાળી ગાથાએનું મહાભારતમાં અનુકરણ થયું હોય તે તેમાં શું અપમાણ છે? બંનેને રચનાકાળ લગભગ મળતા છે. ઈત્યાદિ ચર્ચાને પાર આવી શકે તેમ નથી માટે એમજ માનવું ગ્ય છે કે દરેક ધર્મના મહાત્માઓમાં આત્મસામ્યથી સમાનકાલે વા કાલભેદે એક સરખા કેટલાક વિચાર પ્રકટી શકે છે તેમાં વસ્તુતઃ વિચારીએ તે અનુકરણની સિદ્ધિ થતી નથી માટે તેવી બાબતમાં ન પડતાં કર્મયોગના એક સરખા મળતા આવતા વિચારેને આચારમાં મૂકી
For Private And Personal Use Only