________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मङ्गल, सुप्राचचनिकभाव मङ्गल, आगमतःभाव मङ्गल, नोआगमतः भाव मङ्गल, शुभव्यवहारभाव मङ्गल, अशुभव्यवहारभाव मङ्गल, सम्यग्ज्ञानदर्शनचारित्रभाव મજ્ઞ, औदायिकभावे शुभाशुभभाव मङ्गल, उपशमभावेभावमङ्गल, क्षयोपशमभावेभावमङ्गल, क्षायिकभावेभाव मङ्गल આદિ અનેક ભેદ હોય છે.
શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ દ્રવ્ય અને ભાવથી જ્ઞાનદર્શન ચારિત્રરૂપ ઉપશમાદિભાવે મલ પ્રવર્તે છે. શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ શુભ મલ અમેાધવું. કાયાદિની નમસ્કારમાં પ્રવૃત્તિરૂપ દ્રવ્ય નમસ્કાર મંગલ અને આત્મામાં શ્રદ્ધાજ્ઞાન અને ચારિત્ર પરિણામપૂર્વક નમસ્કારના ઉપયોગ તે ભાવ નમસ્કાર મ ́ગલ અવ ધવું. મન-વાણી અને કાયાવડે જે માહ્યરીત્યા નમસ્કાર થાય છે તે વ્યવહાર નમસ્કાર મ‘ગલ અવોધવું અને આત્મામાં જ્ઞાનાપગે શ્રી વીરપ્રભુની પ્રભુતાના સમ્યગ્ અવમેધપૂર્વક ધ્યેયમાં ધ્યાતાની નમ્રતા, અર્પણુતા, લીનતારૂપ ઉપશમાદિભાવે નિશ્ચય મગલ અવષેધવું. ઉપશમાદિભાવે જ્ઞાનદર્શન ચારિત્રની એકતાએ શ્રી વીરપ્રભુને જે ભાવથી નમસ્કાર તે વસ્તુતઃ નિશ્ચય મંગલ અવમેધવું. આગમથી નમસ્કાર મ’ગલ અને નાઆગમથી નમસ્કાર આદિ સમ્યગ્ નામ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવથી આત્માની વિશુદ્ધિ કરનાર મંગલે આદરવા ચેાગ્ય છે. વિશેષાવશ્યક વગેરે ગ્રન્થામાં મંગલ સંખ્`ધી ઘણું કથવામાં આવ્યુ છે. ભાવમ ́ગલ વિશિષ્ઠ દ્રવ્ય સ્થાપના અને નામમંગલ આદેય છે. ઉપશમભાવે ભાવ મંગલ, ક્ષયાપશમભાવે ભાવ મગલ અને ક્ષાચિકભાવે ભાવ મંગલ એ ત્રણ પ્રકારનાં ભાવમ’ગલ અવમેધવાં. ઉપશમભાવે આત્મિકગુણાના આધારભૂત આત્મા તે વ્યક્તિભાવે ભાવ મંગલ છે. ક્ષયાપશમભાવે આત્મિક જ્ઞાનાદિશુણાના આધારભૂત તે ભાવમ’ગલ. ક્ષાયિકભાવે જ્ઞાનાદેિગુણ્ણાના આધારભૂત આત્યા તે ભાવમ’ગલ અવમેધવું. તીર્થંકરાઢિ પઢવીના ધારક શ્રી તીર્થંકર મહારાજા વર્ધમાનપ્રભુ ભાવ મગલ છે. પાપને નાશ કરે તેને મંગલ કહે છે. પ્રીતિ-ભક્તિ અને નિઃસંગ વચનચેાગે શ્રી વર્ધમાનસ્વામીને સેવતાં તેમના પરમાત્મારૂપ ધ્યેયનું આત્મામાં જ્ઞેયભાવે
આત્મા
For Private And Personal Use Only