________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલની જેન કોમની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગતિમાં આડે આવતી હોય તેને ઉપશમ તથા ઉપેક્ષા કરવી જોઈએ. જૈન કેમ જે નકામી તકરાર વગેરેની મૂર્ખાઈને ત્યાગ નહીં કરે તે તેઓની પ્રગતિના ભેગી બીજી કેમવાળા થવાના એમાં અંશ માત્ર શંકા નથી. હિંદુ કોમ પારસી વગેરે કેમ ધાર્મિક વિચારોમાં ઉદાર છે અને તે કામના કર્મયોગીઓનાં કર્તવ્યનાં ક્ષેત્રો. વિશાલ છે. જૈન કામના કર્મગીઓ ઉદાર વિચારાચાર પ્રવૃત્તિથી કાર્ય કરે એવાં વિશાલ ક્ષેત્રો થવાં જોઈએ. ત્યાગી જૈન કર્મયોગીઓ ઘણી છૂટથી સર્વ ધન્ય કર્તવ્ય કર્મોને કરે અને તેઓના ઉદાર વિચારાચારના માર્ગમાં કાંટાઓ જે જે હોય તે સાફ કરવા જોઈએ. વિધાબળ, ક્ષાત્રબળ, વૈશ્ય વ્યાપારાદિબળ અને સેવાબળ વગેરે બળથી જૈન કોમને વિભૂષિત કરવા અનેક જાતના જૈન કર્મયોગીઓને પ્રકટાવવાની ઘણું જરૂર છે. સ્વતંત્ર વિચારાચારવાળા વિશાલ કર્મિયોગીઓની ઘણું જરૂર છે. હાલમાં વિદ્યમાન જૈન સાધુઓ જે
જે ધર્માચાર રૂઢિની સાંકડી દષ્ટિવાળા રહેશે તો તેઓ જૈન સાધુઓનું વિશ્વમાંથી અસ્તિત્વ જ ગુમાવી દેશે, માટે હાલના કર્મયોગી જૈન સાધુઓએ પિતાની કોમના ઉદય માટે સર્વ સ્વાર્પણ કરીને આગળ વધવું જોઈએ.
- હિંદુ કોમ, મુસલમાન, પ્રીતિ વગેરે કોમેમાં અનેક પ્રકારનાં કાર્યો કર નારા કર્મયોગીઓ છે. હિંદુ કેમ વગેરે કામમાં કમગીઓ પ્રકટાવવા માટે લોક માન્ય સાક્ષર ભારતરત્ન શ્રીયુત તિલકે ભગવદ્ગીતાના શ્લોકોથી કર્મગનું મહત્ત્વ દર્શાવીને ભારતની જાગૃતિમાં અપૂર્વ સુધારે કર્યો છે તેથી શ્રીયુત લે. મા. તિલકને અમારા ધર્મ લાભ રૂપ આશીર્વાદ સહસ્ત્રશઃ પ્રાપ્ત થાઓ જૈન કામમાં કર્મયોગીઓ ઉત્તમ પ્રકારના પ્રકટે તે માટે અમારી ખાસ લાગણી છે. અન્ય ધર્મના આગેવાનો પણ જૈન કર્મચાગીઓના પ્રાકટયમાં સહાનુભૂતિ દર્શાવે છે. જે કોમના ધાર્મિક વિચારો અને આચારો ઉદાર પદ્ધતિવાળા છે અને સર્વ લકોને વ્યાવહારિક સ્વાધિકાર પ્રગતિપ્રદ કર્મોમાં આડા આવતા નથી. તે કેમ પિતાના ધર્મને જાળવવા શકિતમાન થાય છે. જૈન કેમ એ અમારે આત્મા છે તેને ઉપદેશથી પ્રગતિવાળી કરવી એજ જૈન સાધુના અધિકાર પ્રમાણે પ્રથમ ફરજ છે. માટે પ્રસંગોપાત્ત અત્ર જૈન કોમને સવેળાની ચેતવની આપી છે.
ગૃહસ્થ કર્મયોગીઓના કર્તવ્ય કાર્યોમાં જે પ્રમાદ થાય છે અને તેઓ નામાં જે રજોગુણુ વગેરે મેહ પ્રકૃતિનું જોર વધે છે તે છેવટે ગૃહસ્થ કર્મયોગીઓની વંશપરાની પડતી થાય છે માટે તેઓને ધાર્મિક ઉપદેશ આપી તેઓના મનની સમાનતા જાળવી શકે એવા ત્યાગી વર્ગના કર્મ
For Private And Personal Use Only