________________
Shri Mahavir Jain Aradhana Kendra
ત્યાગીઓને સ્થાધિ. કારે ખરેખરા ફ ચેાગીઓ બનાવવા
ની જરૂર.
www.kobatirth.org
૪૦
ચોગીઆની તેા કાઇ વેળા આવશ્યકતા વિનાની રહેવાની નથી. ત્યાગી કર્મચાગીએ કે જે તદ્દન નિસ્પૃહપણે વિશ્વનુ શ્રેયઃ કરનારા છે તેઓની વિશ્વ મનુષ્યાપર ઘણી અસર થાય છે માટે તેની સર્વે ખંડામાં ઘણી જરૂર છે જે દેશમાં ત્યાગી મહામા કર્મયાગી નથી તે દેશ ગમે તે રીતે પણુ છેવટે પડતીનું રૂપ ધારણ કરે છે ફ્રાન્સ વગેરે દેશેામાંથી ત્યાગી કર્મયાગીઓની ન્યૂનતા થઇ તેની સાથે તે દેશના લેાકેામાં માજ શાખ અભિયાર વગેરેની વૃદ્ધિ થઇ અને તેનુ' હાલ જે પરિણામ આવ્યું છે તેનાથી સર્વ લે!કા જાણીતા થયા છે. જે દેશના ગૃહસ્થેા ત્યાગી ધર્મ ગુરૂઓપર અભાવ, અરૂચિ, દ્વેષ ધારણ કરે છે અને તેએના નાશ છે છે તેને અંતે નાશ ગમે તે રીતે થાય છે. વિશ્વમાં ધૂળની પણ જરૂર પડે છે તેા ત્યાગી ધર્મ કર્મયોગીઓની જરૂર તા હાયજ એમાં આશ્ચર્ય શું છે? ધર્મના પ્રતાપે વાયુ વાય છે, વર્ષાદ થાય છે. અન્ન પાકે છે અને દેશમાં આરોગ્ય શાંતિ રહે છે. ધર્મના વિના ગુરુસ્થાની પણ જરૂર નથી માટે ધર્મના ઉપદેશ આપી વિશ્વવર્તી મનુષ્યને ધર્માં તાવીને તેનાં પાપ ધેાનારા ત્યાગી ધર્મકર્મયોગીઓની આત્માના પ્રાણ કરતાં પણ વિશેષ જરૂર છે. સત્ય ત્યાગી કર્મયોગીઓની પેઠે સત્ય ગૃહસ્થ કર્મયાગીઓની ઘણી જરૂર છે. શ્રી મહાવીર પ્રમુ અને ગૈતમયુદ્ધ જેવા ત્યાગી કનૈયેાગીએએ ભારતના ધર્મ સ્વરૂપને ઉન્નત રૂપમાં મૂક્યું હતું તેનાથી કેણુ અ જાણ્યું છે? વૈરાગ્ય એ શુદ્ધ પ્રેમ છે. અશુદ્ધ પ્રેમના ત્યાગ અને શુદ્ધ ધર્માદિ પર શુદ્ધ પ્રેમનુ પ્રાકટય તેને વૈરાગ્ય કહે છે. ત્યાગી વૈરાગી કનૈયેાગીએની વશપર પરા પુનઃ પૂર્વની પેઠે વિશ્વમાં મનુષ્યષ્યના ગુણાની ઉન્નતિ કરે એવી રીતનાં ત્યાગી ગુરૂકુલે સ્થાપવાની અને તેને નભાવવાની ઘણી જરૂર છે. ગૃહસ્થ કનૈયાણી કરતાં ત્યાગી કનૈયેાગી વિશ્વનુ જીવાનું અનંતગણું શ્રેય: કરવા સમર્થ તે છે તે નિ:સંશય વાત છે.
જે દેશમાં જે
કર્મચાગીઆનુ‘
માન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામમાં જે પ્રશ્નમાં જે ધર્મમાં જે સમાજમાં કનૈયાગીને પ્રેમથી વધાવી લેઇ મનથી સત્કાર કરવામાં આવે છે. તે દેશ કામ વગેરેની ઉન્નતિ થયા વિના રહેતી નથી. કર્મયાગીઓની જે દેશમાં કામમાં સમાજમાં કિંમત નથી તે દેશ વગેરે કાંતા મરેલા છે અને માં તે મરી જવાના એમ સુજ્ઞાએ વિચારવું જોઇએ. કર્મયોગીઓના સત્કારથી અને તેઓની પ્રસંશાથી તેમનામાં સહુશ્રગણું નવું બળ પ્રકટે છે અને
For Private And Personal Use Only