________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાદિ કાલથી અને મહાત્માઓના પ્રાકટયની અપેક્ષાએ અમુક કાલથી કર્મ
ગ પ્રકટે છે. જેઓ પિતાનાં ધર્મ પુસ્તકોને પ્રાચીન ધરાવતા હોય પરંતુ તેમાં પશુ હિંસામય યજ્ઞોથી જ કર્મવેગની મહત્તા માનતા હોય તે તે નિરર્થક છે, અનેક સદવિચારેથી કર્મ માર્ગનું રૂ૫ સુધરતું જાય છે. પ્રાચીન વા અર્વાચીન ગમે તે ધર્મ શાસ્ત્ર હોય પરંતુ તેમાંથી પરમાર્થ પ્રવૃત્તિમય વ્યાપક કર્મયોગના વિચાર અને આચારે ખરેખર સર્વ વિશ્વવતિ ધર્મીઓ માટે એક સરખા સાધારણ ગ્રાહ્ય છે. કલ્યાણ શુભ વિચારેની પરમાર્થ પ્રવૃત્તિનું બીજ કાગ છે તે સર્વ ધર્મના મનુષ્યમાં ડા ઘણે અંશે વ્યાપી રહેલ છે. પ્રાચીન પુસ્તકોમાં કમગની મહત્તા વાંચવા માત્રથી વા શ્રવણ કરવા માત્રથી ખુશ થવું ન જોઈએ, પરંતુ કર્મયોગના સદ્દવિચારને સદાચારમાં મૂકીને ખુશી થવું જોઈએ. સાધારણ રીતે ધર્મવાદના મતમતાંતર સિવાયના સર્વ મનુષ્યોને એક સરખા દયાદિ શુભ પ્રવૃત્તિમાં એક સરખા ઉપયોગી થઈ પડે તેવા કર્મોગના સદવિચારોને ફેલાવે કર જોઈએ. જન શાસ્ત્ર પ્રવાહની અપેક્ષાએ ઘણાં પ્રાચીન છે અને અમુક વ્યક્તિની શ દ રચનાની અપે. ક્ષાએ કેટલાંક અર્વાચીન છે પરંતુ તેમાં સર્વ મનુષ્યનું પશુઓનું. પક્ષીઓ વગેરેનું શ્રેય કરવાના શુભ વિચારની શુભ પ્રવૃત્તિ રૂપ કર્મવેગનું વ્યાપક દષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે અને તે ગમે તે ધર્મવાળાને પણ સાધારણ રીતે ગ્રાહ્ય બની શકે તેમ છે. શુભ કર્મગ પ્રવૃત્તિ ખરેખર શુભ ધર્મરૂ૫ છે તેથી તેને સર્વ દેશોમાં ફેલાવો કરવાની જરૂર છે. જૈન શાસ્ત્રો ગૃહસ્થ અને ત્યાગીના અધિકાર પ્રમાણે પાપ પ્રવૃત્તિયોને ત્યાગ કરવાનું જણાવે છે. અને ધર્મે પ્રવૃત્તિને આચરવાનું જણાવે છે એમ જૈન શાસ્ત્રોમાં ઉંડા ઉતરેલા મહાત્માઓ ઉપદેશ રૂ૫ ડિડિમ વગાડીને જણુવે છે તેથી કર્મગની મહત્તા તથા ઉપગિતા જણાવનારાં જૈન શાસ્ત્રો વૈદિક શાસ્ત્રા વગેરેનું ઉપગિત્વ અવધી તે પ્રમાણે કર્મવેગી બનવું જોઈએ. સર્વ કાળના અને સર્વ દેશોના મનુષ્યમાં આત્માઓના સાધચ્ચેથી એક
- સરખા કર્મોગના સવિયારે વા દેશકાલ ભેદ તરસર્વેશમાં સર્વ કા તમ ભેદ વિશિષ્ટ વિચાર પ્રકટી શકે છે તેમાં કંઈ લમાં મહાત્માઓને આશ્ચર્ય નથી. આહારાદિ સંજ્ઞાઓનું જ્ઞાન જેમ સર્વ એક સરખા કર્મો મનુષ્ય વગેરેમાં એકસરખું હેાય છે તેમ કર્મયોગના ગના સદવિચાર સુવિચાર પણ ઉપાધિ ભેદ ભિન્ન છતાં વસ્તુતઃ પ્રકટી શકે છે. એક સરખા પ્રકટે છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા,
એશિયા, આસ્ટ્રેલિયા વગેરે દેશમાં ભિન્ન ભિન્ન કાળે
For Private And Personal Use Only