________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધબલથી યુક્ત રહેવું જોઈએ. હવે જમાને જુદા પ્રકારનું આવ્યું છે. જેનેને તે સર્વ પ્રકારની શકિત મેળવવામાં આપદુ ધર્મની પ્રવૃત્તિને સ્વીકારવાને સમય પ્રાપ્ત થયેલ છે. અમારા કથનના એવા આશાને જે જન કેમ નહીં સમજે તે અન્ય ધર્મના બળે જૈન કોમમાંથી લોકો અન્ય ધર્મમાં ભળી જશે તથા જન કોમમાં ઘણું કમગીઓ પણ પ્રગટી શકશે નહીં. દેશ ધર્મ, રાજ્ય ધર્મ, વ્યાપાર કર્મ આદિ સર્વ બાબતેની પ્રવૃત્તિને સેવવા માટે કામગીઓ બનવાની જરૂર છે. કમગીઓએ સંપ્રતિ જે જે ઐર્ગિક અને અપવાદિક ધમ્ય પ્રવૃત્તિઓ સેવવાની છે તે સેવવી જોઈએ, અને સંપ પ્રેમ અને ઐક્યનું આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી સ્પર્ધામાં સર્વ દેશથી અગ્રગામી રહેવું જોઈએ. જૈન ધર્મને પુનરૂદ્ધાર કરનાર સર્વ સિદ્ધાંત જ્ઞાતા જ્ઞાની મહાત્માઓ પ્રગટે એવાં પાઠશાલા સ્થાપન, પઠન પાઠન કર્મ વગેરે કર્મો કરવા જોઈએ. આલસ્ય, વિસ્થા, મેજ શોખ, વિષય વૃદ્ધિ, સ્વાર્થ દષ્ટિ વગેરેને તેમ કરીને સદા શક્તિવાળા બનવું જોઈએ. એક ક્ષણ પણ પ્રમાદી ન બનવું જોઈએ. સર્વ મનુષ્યમાં આત્મ શકિત પ્રગટે એવા ઉપા
લેવા જોઈએ. પોતાની પાછળ અનેક કર્મયોગીઓ પ્રગટે એવા ઉપાશે લેવા જોઈએ. અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરીને સંકુચિત રીતિક ક્રિયા ધર્મની પ્રવ. ત્તિમાં ન સંડોવાતાં વિશાલ દષ્ટિથી સર્વ પ્રકારનાં વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્ય કાર્યોને કરવાં જોઈએ. સામાજિક, દેશિક રાષ્ટ્રીય ગ્ય કાર્યોમાં સ્વાધિકારે સર્વજન હિતાર્થે ભાગ લેવા જોઈએ. સત્ય વિચારની અને સદાચારની પ્રવૃત્તિ કરતાં શરીરને નાશ થાય તે પણ સત્યાગ્રહથી પાછા ન પડવું જોઈએ. સત્ય માટે પ્રાર્પણ કરતાં કર્મયોગીઓએ કદિ ભય ન ધારે જોઈએ. કાંતે ઉપર પ્રમાણે વર્તે અને ન વર્તી શકો તે તેનું સ્થાન બીજાએને લેવાદે પરંતુ નપુંસકપણું તથા વર્ણશંકરપણાનું જીવન ધારીને નકામા છ નહીં. જે ઝાડ નિરૂપગી શુષ્ક ઠંઠા જેવું બન્યું હોય તેણે અન્ય ઉગતા વૃક્ષોને પોતાની જગ્યા આપવી પડે છે તે પ્રમાણે મનુષ્યોએ અવબેધીને સત્ય કમગીઓ બનીને સર્વ પ્રશસ્ય કાર્યો કરવાં જોઈએ. સત્તાબલ લક્ષ્મીબળ, શરીરબળ, વિદ્યાબળ અને જ્ઞાનબળ વગેરે જે જે બળે પ્રાપ્ત કર્યો હોય તેઓને અન્યના ઉપકારાર્થે વાપરવાં જોઈએ પણ કંજુસ ન બનવું જોઈએ. જૈન ધર્મ અને જૈન ધર્મની પડતી ન થાય તે માટે હાલ જે જે ચાંપતા ઉપાય લેવા ગ્યા હોય તે લેવા જોઈએ.
હાલમાં પ્રવૃત્તિ ધર્મ પ્રધાન એવા અનેક કર્મયોગીઓ પ્રગટે એવા ચાંપતા ઉપાયો લેવા જોઈએ. નવા શુરવીર, દાનવીર, ધર્મવીર, કગીઓ,
For Private And Personal Use Only