________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
તેઓને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધ પરમાત્માઓને કેવળ જ્ઞાન અને કેવલ દર્શન છે પરંતુ સિદ્ધાવસ્થામાં કર્મયોગ નથી તેથી તેને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યે! નથી, અષ્ટ કર્મ રહિત રજોગુણ, તમેાગુણુ, અને સત્વગુણુ રહિત સિદ્ધ પરમાત્માએ કરતાં અરિRs'તાને નમસ્કાર કર્યો છે તેથી જૈનાગમાના આધારે કર્મયોગીએને અર્થાત પ્રવૃત્તિ ધર્મમાર્ગીઆને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે તેને વાયકા સહેજે ખ્યાલ કરી શકશે અને સમયેાગની મહત્તા તો જૈતાના નમસ્કાર મંત્રમાંજ વર્ણવી છે તેવી અન્યત્ર અવલેાકાતી નથી એમ સહેજે વાચકેાને જણાશે. લોકમાન્ય તિલક કહે છે કે પ્રવૃત્તિ ધમૅને ભાગવત ધર્મમાં વિશેષ વર્ણવ્યા છે પરંતુ તે આ ખા લક્ષ આપશે તે જણાશે કે સન્યાસ માર્ગના પ્રવર્ત્તક ધર્મધારી–ધર્મસ્થાપક ચાવીશમા તીર્થંકર મહાવીર સ્વામી જેવા ધર્મ પ્રવૃત્તિ કરનારા કાઇ અન્ય જણાશે નહીં. શ્રી મહાવીર પ્રભુએ શરીર છેાડતાં પૂર્વે સેાળ પ્રહર સુધી આ મનુષ્યોને એક સરખા ઉપદેશ આપ્યા હતા. ગામા ગામ, નગરે નગર અને દેશે। દેશ કરીને જીવન્મુક્ત કેવલજ્ઞાની છતાં ઉપદેશ આપ્યા હતા. હવે કહેા સન્યાસ માર્ગ યાને ત્યાગ માર્ગીઓમાં શ્રેષ્ટ એવા મહાવીર પ્રભુને સત્તમ કર્મયેાગી માનતાં કાણુ વાંધે લઇ શકે તેમ છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીએ ઉપકારને માટે રાત્રીમાં સિદ્ધપુરથી વિહાર કર્યો અને ભરૂચ પધાર્યા હતા. જ્યારે જૈન ધર્મના સ્થાપક તીર્થંકરો આ પ્રમાણે ધર્યે પ્રવૃત્તિ કરે છે તે ત્યાગાવસ્થાના અધિકાર પ્રમાણે કર્મયોગી અનીતે આચાર્યાં, ઉપાધ્યાયેા પ્રવર્તકા-સાધુઓ અને સાધ્વી ઉપકારાદિ ધર્માં પ્રવૃત્તિયાને સેવી દેશ સમાજ રાજ્ય વગેરેના કલ્યાણમાં ભાગ આપે એમાં શું આશ્ચયૅ ? અર્થાત્ કંઇ નથી. ત્યાગાવસ્થામાં ત્યાગીના અધિકાર પ્રમાણે કર્મેયાગી બની ને કર્તવ્ય કાર્યો કરવાનાં છે પરંતુ કઇ કર્તવ્ય કમૅથી મુક્ત થવાતું નથી એમ ઉપદેશ દેનારા સર્જન મહાવીર પ્રભુના આગમેા કરતાં સન્યાસીને સર્વે કર્મના ત્યાગ કહેનાર ભગવદ્ ગીતાનું મહત્ત્વ કોઇ રીતે ચઢી શકે તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થાના અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્યાં કરવાના ઉપદેશ આપીને વ્રતામાં કર્મયોગને સમાવી દીધા છે. હજારા આચાર્યાએ અતેક વિષયેાના હારે ગ્રન્થ લખીને તથા અનેક જાતના ઉપદેશ આપીને તથા મનુષ્યપર પરોપકાર કરીને કર્મયોગીપણાની પોતાનામાં સિદ્ધિ કરી ખતાવી છે તેથી એમ સિદ્ધ થાય છે કે જે ત્યાગી થાય છે તે ઉચ્ચ કયેાગીએ બનવાને માટે થાય છે. માટે જૈનધર્મી ત્યાગી બનવું એટલે કર્મચેાગથી–ક્રિયાયોગથી ભ્રષ્ટ થવું એવા કાઇએ મનમાં વિચાર લાવવા નહી”.
For Private And Personal Use Only