________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
રબલ, ક્ષાત્ર ધર્મબલ, વૈશ્ય કર્મબલ, લક્ષ્મીબળ, સત્તાબલ, ત્યાગબલ, અધ્યાત્મબળ વગેરે બળેની પરિપૂર્ણ ઉન્નતિયોને સંરક્ષી શકે છે તે ખરેખરા કર્મ
ગીઓ જાણવા જેને જે ઉપર પ્રમાણે બળોનું રક્ષણ ન કરે અને ભગતીયાં જેવાં બની સર્વ શુભ શક્તિોને નાશ કરે છે તેઓ દુનિયામાં નર્મદ બીકણ અને પૂર્વના કર્મચી જૈનોના વારસાઓના નાશ કરનારા બને માટે જેનેએ નકામા પાપના ભયથી તથા બ્રાન્તિથી નિવય ન બનવું જોઈએ. આ કાલ એ છે કે જે મનુષ્ય અન્ય ધર્મય, અન્ય દેશીય કર્મયોગીઓની સ્પર્ધામાં પાછા પડ્યા, તે મર્યા વા મરી જવાના, તેઓની સંતતિને તેઓ ગુલાબદાસ બનાવનારા જાણવા અને તીર્થકરોની આજ્ઞાઓથી ભ્રષ્ટ થએલા. જાણવા કર્માગમાં કર્મયોગીઓનાં સર્વ લક્ષણોને જણાવવામાં આવ્યાં છે તે લક્ષણેને પરિપૂર્ણ વાંચી તે પ્રમાણે જે વર્તવાના તેઓ ગૃહસ્થ દશામાં તથા તથા સાધુદશામાં ખરા કર્મયોગીઓ બનવાના એમાં જરા પણ શંકા નથી. કર્મયોગને આઘંત વાંચી જવાથી મનુષ્યને કર્મયોગીઓનાં લક્ષણનું પૂર્ણ જ્ઞાન થઈ શકે તેમ છે. જે કોમના લોકે, જે ધર્મના લોકો, જે દેશના લોકો જન્મ ભૂમિની સેવાને ત્યાગ કરે છે, દેશ સેવાનો ત્યાગ કરે છે. રાજ્ય સેવાને ત્યાગ કરે છે. જન્મ ભૂમિના અભિમાનને તથા ધર્માભિમાનનો ત્યાગ કરે છે તે લોકો દુનિયામાં નામ, ગુલામ, બીકણ, સ્વાર્થી બને છે અને એવા લોકો કદાપિ ત્યાગીઓ થાય છે તો તેઓ ત્યાગ માર્ગની, સંયમ માર્ગની મહત્તાને ઘટાડી દે છે અને આત્માના ગુણને બરાબર ખીલવ્યા વિના તેઓ મુકત પણ થઈ શકતા નથી. ખરા ત્યાગીઓનાં લક્ષણોને લોકોના આચારમાં ઉતારવાને ગુરૂકુલે, વિજ્ઞાપીઠે, વિદ્યાલય થાપવાની ઘણી જરૂર છે. જૈન ધર્મને સર્વ યુકિતયોથી અને સર્વ ઉપાયથી વિશ્વમાં ફેલાવે કરે એવા સાધુઓને બનાવવા માટે અત્યંત આત્મભોગ આપવાની જરૂર છે. ગૃહસ્થ અને ત્યાગી કમગીઓએ રવાધિકારે હાલ જે ઉપયોગી
કાર્યો કરવાનાં છે તે કરવા જોઈએ. નિત્ય નૈમિત્તિક કર્મયોગીઓએ હાલ કાર્યો કરવાં જોઈએ. દેશ રાજ્ય પ્રજાની પ્રગતિ થાય
કેવી પ્રવૃત્તિ તેવાં વર્તમાન સયાગોને અનુસરી કર્મો કરવાં જોઇએ. સેવવી જોઈએ. વૈર, અહંતા, મમતા વગેરેને ત્યાગ કરી ભયખેદ ષ
પરિહરી નિષ્કામ બની ધર્મની રક્ષા અને ધર્મને ઉદ્ધાર થાય એવા કર્મો કરવાં જોઈએ. નકામા નાવરા, દુર્વ્યસનમાં લક્ષ્મી બળને ઉપગ, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, વેશ્યાસંગ, જુગાર વગેરેને ત્યાગ કરવો જોઈએ. પ્રત્યેક મનુષ્ય હાલતે વિદ્યા, જ્ઞાન, ક્ષાત્રબલ, વૈશ્યબલ અને
For Private And Personal Use Only