________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ત્તિથી વનમાં, ગુઢ્ઢામાં, ઉપાશ્રયમાં પડી રહેવા માત્રથી ગૃહસ્થ ધર્મથી અને ત્યાગી ધર્મથી ભ્રષ્ટ થવાય છે. અમારે તે શ્રીમદ્ હેમાચાર્ય જેવા કર્મયોગી ત્યાગીઓની જરૂર છે અને વિમલશાહ, વસ્તુપાલ, કુમારપાલ, સંગતિ, શ્રેણિક કૃષ્ણ જેવા ગૃહસ્થ કર્મયોગીઓની જરૂર છે. ક્ષાત્રધર્મ પ્રમાણે વર્તનારા અને જૈનધર્મ પાળનારા એવા ક્ષત્રિયાની જરૂર છે પણ શક્તિ છતાં તે ક્ષાત્રધર્મના ત્યાગ કરી વૈશ્ય અની જૈનધર્મ પાળે એવા ક્ષત્રિયેાની જરૂર નથી. સ્વાધિકારે ગુણકર્મ પ્રમાણે વર્ણ ધર્મમાં રહીને જૈનધર્મ પાળનારા ગૃહસ્થ કર્મયોગીઆની જરૂર છે. બ્રાહ્મણના ગુણકર્મ પ્રમાણે વિદ્યાધ્યયન કરનારા કર્મેયાગી જૈન બ્રાહ્મણેાની જરૂર છે પરંતુ વૈશ્ય શૂદ્રના ગુણકર્મધારનારા એવા જૈન બ્રાહ્મણાની જરૂર નથી. આચાર દિનકરમાં ગુણકર્મ વિશિષ્ટ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર ગૃહસ્થ વર્ણની આવશ્યક્તા બતાવી છે. આસક્તિ વિના ચારે વહુના જૈતા જૈનધર્મ પાળતાં છતાં અને અન્તર્યાં પરમાત્મા વીતરાગદેવનું ધ્યાન ધરતાં છતાં ગુણકર્તાનુસ્વાધિકારે પ્રવૃત્તિ ધર્મ સેવતાં છતાં કર્મથી બંધાતા નથી અને પરબ્રહ્મપદની અર્થાત્ મેક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે એવું કનૈયેાગનું રહસ્ય જ્યારથી જૈન ગૃહસ્થામાંથી વસરાઇ ગયું ત્યારથી ગૃહસ્થ જૈનામાં અને ત્યાગી વર્ગમાં શુષ્ક પ્રત્ત માર્ગની અને શુષ્ક નિવૃત્તિ માર્ગની ગાણુતાની પરંપરા વધવા લાગી અને તેનું કુલ આજે જૈન કૅમમાં પ્રત્યક્ષ માલુમ પડે છે માટે હવે ગૃહસ્થ ચારે વર્ણના નામાં અને ત્યાગીઓમાં ક્રિયાદ્વારની અર્થાત્ વિશાલ દૃષ્ટિએ કર્મયોગના ઉદ્દારની અત્યંત આવશ્યકતા માલુમ પડે છે. જૈનકામમાં જ્ઞાન ક્રિયામાર્ગનાં રહસ્યા, જ્યારથી આચ્છાદિત થયાં ત્યારથી જૈન કામની પડતીના પ્રારંભ થયા. હવે અનેક દેશીય મા એની આર્યાવર્તમાં ભરતી થવા લાગી છે તેવા સમયમાં જો શુષ્ક નિવૃત્તિ પ્રધાનતાને જૈનકામ વળગી રહેશે તે અંતે પરિણામ એ આવશે કે જનકામ પોતાનું નામ નિશાન દુનિયામાં રાખી શકશે નહીં. હાલ ચેાથેા આરેા નથી હાલ તા પંચમ આરા કલિયુગ છે. તેમાં કલિયુગના ધર્મની પ્રધાનતાએ સર્વત્ર પ્રવૃત્તિથી લેાકેા જીવી શકે છે તેથી દેશકાલ, ખળ સ્થિતિ વગેરેને વિચાર કરીને ચાલતા જમાનાને અનુસરી ગૃહસ્થ વર્ગમાં અને ત્યાગી વર્ગમાં કર્મયોગીએ પ્રકટાવવાની જરૂર છે. અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મજ્ઞાની ખની નિરાસક્તિપણે ચાધિકારે સર્વ વ્યાહારક તથા ધાર્મિક કર્મો કરનાર કર્મયોગીએ મહેાળા પ્રમાણમાં ચારે વર્ણમાં પ્રગટે તા તેથી જૈનધર્મના તથ જૈનકાસની ઉન્નત થાય એમ નિશ્ચય છે. હાલમાં જ્ઞાનપૂર્વક કર્મયાગીએ થએલાની શ્રેણી જરૂર છે. આત્મજ્ઞાન વિનાના ફર્મેયેાગીઓમાંથી આસક્તિ
For Private And Personal Use Only