________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
આવશ્યકતા.
અને નિવૃત્તિ એને મહત્ત્વ આપવામાં આવ્યું છે. કાઇ દેશની, સમાજની, સધની, પ્રવ્રુત્તિ વિના સ્થાયી ઉન્નતિ રહેતી નથી એમ જૈન શાસ્ત્રામાં જણાવ્યું છે. જૈન કામમાં તથા આર્ય દેશમાં પ્રવૃત્તિના સર્ગે સંબંધી પડતી થઇ છે અને જો આ પ્રમાણે ચાલ્યા કરે તે જૈન કામ, હિંદુ કામ વગેરેની પડતી થાય અને તેથી અન્તે ધર્મને! નાશ થાય, માટે લોકોને ધર્મ પ્રવૃત્તિ માર્ગના ઉપદેશ આપવાની ધણી જરૂર છે કર્મયોગ લખવાની એમ અતિહાસિક દૃષ્ટિથી તથા પ્રગતિ દૃષ્ટિથી જણાયું અને તેથી સર્વ પ્રકારના શુભ ધર્માંની રક્ષાથૅ કર્મયાગની પુનઃ પ્રવૃત્તિ ખળવતી થાય તે માટે કર્મયોગ ગ્રન્થ લખવાની આવશ્યકતા સ્વીકારાઇ. ભગવદ્ ગીતાના ક્રિયાયેાગ કરતાં અમારા લખાયલા કર્મયોગમાં જુદી જુદી બાબતેાના અનેક વિચારાના લાભ મળ્ શકે તેમ છે. ભગવદ્ગીતાના સાર એ છે કે શ્રીકૃષ્ણ પોતે અર્જુનની આગળ ઉપદેશ દે છે અને તેને પ્રવૃત્તિના અધ્યાત્મ ગર્ભિત ઉપદેશ આપે છે અને તેને યુદ્ધ માટે ઉત્સાહિત કરે છે. અમારા લખાયલા કર્મયોગમાં સર્વ મનુષ્યો સ્વાધિકારે ધર્માં પ્રવૃત્તિ કરે અને તેના માટે કયા કયા ગુણાની જરૂર છે તેનુ વિસ્તારથી વિવેચન કરાયુ છે. અમેએ અમારા સ્વતંત્ર વિચારોને વિના સંકેાયે કર્મયેાગમાં લખ્યા છે તેમાં જૈનાગમેાથી અવિરૂદ્ધપણે કર્મયાગતુ. વિવેચન લખવાતે ઘણી સાવધાનતા રાખી છે.
જૈનાગમામાં કર્મયા ગની યાને ક્રિયા ચાંગની પુષ્ટિ પ્રવૃત્તિની પુષ્ટિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનાગમેામાં–જૈન શાસ્ત્રામાં કર્મયોગની યાને ધન્યે પ્રવૃત્તિની અનેક સ્થાને પુષ્ટિ કરવામાં આવી છે. શ્રી ઋષભદેવે યુગલ ધર્મનું નિવારણ કરીને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ આદિ અનેક ધર્મની સ્થાપના કરી હતી. ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુને થયાં હાલ અઢીહજાર વર્ષ થયાં તે પૂર્વે અઢીસે શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમા તીર્થંકર થયા–મહાવીર સ્વામીથી પૂર્વે ચેારાથી હજાર પહેલાં શ્રી નેમિનાથ થયા. તે નેમિનાથથી પાંચ લાખ વર્ષ પુર્વે શ્રી નમિનાથ થયા. શ્રી નમિનાથની પુર્વે ૬ લાખ વર્ષ પહેલાં શ્રી મુનિસુવ્રત સ્વામી થયા. આ પ્રમાણે દરેક તીર્થંકરનાં શ્રી રૂષભદેવ સુધી કલ્પસૂત્રમાં આંતરાં ગણાવ્યાં છે. શ્રી ઋષભ નિર્વાણુથી પચ્ચાસ લાખ કરાડ સાગરોપમે શ્રી અજિતનાથનું નિર્વાણ થયું. તે ઉપર ત્રણ વર્ષે સાડા આઠ માસ ખેતાલીસ હજાર વર્ષ ન્યૂન એવા પ્રચાસ લાખ કોડ સાગરાપમે ચેાવીસમા તીર્થંકર મહાવીર પ્રભુનુ નિર્વાણુ થયું. ભાગવત પુરાણમાં જે ઋષભદેવનું ચરિત
For Private And Personal Use Only