Book Title: Karmayoga 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra પાદરા, ચૈત્રી પૂર્ણિમા. www.kobatirth.org ૧૦ તંભાવે આભાર માન્યા શિવાય નિવેદનના લેખક રહી રાકતા નથીજ. અને આવા રસાળ વાંચનથી વિમુગ્ધ બનેલ આ હૃદય એટલુંજ ઇચ્છે છે કે આ લક્ષ્ય નિદ્રા, મ્હારા—હારામાં મચી રહેલ ભારત વર્ષ તથા જૈન કામને જાગ્રત કરી તેમની સામાજીક ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી આપનાર આવા આવા અનેક ધાર્મિક ગ્રંથૈ।, ગુરૂ મહારાજની રસભરી પૂણ્ય લેખિની દ્વારા ભારત વર્ષને આપે. અસ્તુ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: } ચપાગલી–મુખઇ. વાત ૨૪૪૪ વૈશાક સુદિ ૧૦ ગ્રામ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ ચરણાપાસક, મણીલાલ માહનલાલ પાદરાકર. તા.ક.-નિવેદનના અંતમાં ઉપયોગી અને મુદ્દાની હકીકત તદ્દન વિસરી જવાઇ છે તે એ છે કે આ ગ્રન્થને પ્રેસમાં આપે લગભગ બે વર્ષે થઈ ગયાં જે સમયે-કાગળની મેધવારીએ આળસ કરાવી; પણ સમય જતા ગયા તેમ વધુ મોંધવારી થઇ અને ત્રણથી ચાર ઘણાજ ભાવે પણ કાગળે લઈ કાર્ય પુર્ણ કરવું પડ્યું-કાગળા પણ ઉંચ્ચાજ વાપર્યા–વાંચકા આ રીતે થવાથી ધાર્યાં કરતાં ઘણીજ કીંમત રાખવી પડી છતાં રહાયકાની હાયવરે પડતર કરતાં ઓછી રાખી છે. ( સ્નાયકાને તથા યાગ્ય સ્થાને ભેટ પશુ આપતી હાવાથી સ્હાય કરતાં ખુટતી રકમ પૂર્ણ થવા માટેજ આ કીંમત રાખવી પડે છે.) આ માટે હ્રાયકાને જેટલા આભાર માનીએ તેટલા કમી છે; અને તેથીજ–જોડેના પૃષ્ઠ ઉપર ધન્યવાદના મથાળા નીચે–વિગતવાર સ્નાયકાની નોંધ લીધી છે. ઉદાર અને શ્રીમાન ગૃહસ્થા પ્રત્યે વિનતી છે કે મંડળ પોતાની કાર્યમાં નિષ્કામ પણે સેવા બજાવવામાં આગળ વધે તે માટે પેાતાની સકભાઈના માળારા સદુપયેાગ કરવા અવશ્ય લક્ષ આપશે. લી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, For Private And Personal Use Only ૨

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 1026