Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala

View full book text
Previous | Next

Page 12
________________ પરિચય કામ વર્ગણ સંસારી આત્મા પ્રહણ કરે ત્યારે તેને કેટકેટલે ભાગ સતામાં રહેલાં કર્મોને મળે એ બાબત આઠમા લેખમાં વિચારાઈ છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયે હાનિકારક છે. એ બાબત કોઈ કદરમાં કટ્ટર નાસ્તિક પણ ના પાડે તેમ નથી. એની જટિલ જંજીરમાંથી છૂટવું અને એમાં ફરીથી ન સપડાવું આવશ્યક હેઈ એનું યત્કિંચિત્ સ્વરૂપ નવમા લેખમાં આલેખાયું છે. કર્મસિદ્ધાત સુગમતાથી અને યથાર્થ રીતે સમજાય તે માટે જે જાતજાતનાં ઉદાહરણે આ વિષયના ગ્રન્થમાં અપાય છે તેમાંથી અંગુલીનિ શરૂપે આના પછીના ત્રણ લેખો (૧૦-૧૨ ) છે. એ દારા બલ્પના ચાર પ્રકારે અંગે મોદક તથા યાનદ્ધિ નિદ્રા પર મસ, મોદક, દન્તલ, કુંભાર અને વડની શાખા એમ પાંચ ઉદાહરણે તેમ જ લેશ્યાને અંગે જાંબુનું વૃક્ષ અને ગ્રામઘાતક એ બે ઉદાહરણો અપાયાં છે. દ્વિતીય વર્ગના નવ લેખ એટલે વેતાંબરના તેમ જ દિગંબરોના કર્મસિદ્ધાન્તને અંગેના મનનીય ગ્રન્થને સંક્ષિપ્ત પરિચય. આ વર્ગમાં વેતાંબરોના પાંચ ગ્રાની અને દિગંબરોના એમના મતે આગમતુલ્ય ગણુતા બે ગ્રન્થની રૂપરેખા આલેખાઈ છે. આ તે એક દિશાસૂચનરૂપ છે કેમકે કર્મસિદ્ધાન્તના નિરૂપણથે પુષ્કળ પ્રત્યે ભિન્ન ભિન્ન ભાષામાં રચાયા છે. આની વિગતવાર વિચારણા મેં કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામને મારા પુસ્તકમાં કરી છે. આ પુસ્તકના આધારે મુનિશ્રી મિત્રાનન્દવિજયજીએ સંકલિત કરેલી પુસ્તિકા નામે “કસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” આની ટૂંકમાં નોંધ કરાવે છે. મ રાશિ વૃત્ દરિદાર ( મા. ૪ )માં પૃ ૧૪પ૩૨૪માં “આમ ” નામનું જે લખાણ પ્રસિદ્ધ કરાયું છે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 418