Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala

View full book text
Previous | Next

Page 11
________________ 1. પરિચય સંસારી જીવ પાતાની સાચી, સર્વાંગીષુ અને શાશ્વત ઉન્નતિ જૈન મંતત્ર પ્રમાણે કયા ક્રમે સાધી શકે તે ચતુર્થ લેખમાં નિર્દેશાયું છે જ્યારે એનું અજૈન દર્શનાને લક્ષોને તુલનાત્મક આવકન એપાંચમા લેખને મુખ્ય સૂર છે. ૨૦ જૈન દર્શન આત્મા, પુનર્જન્મ, મેક્ષ વગેરે સ્માસ્તિનાં મૂળભૂત તત્ત્વને સ્વીકારે છે. મેાક્ષ એ એના નિરૂપણુનું ધ્યેય છે. સૌ ક્રાઇ પોતાની શુદ્ધતમ અને સર્વોચ્ય દક્ષા પ્રાપ્ત કરે એ એની ભાવના છે. આમ હુઇ ઍ મેાક્ષાભિમુખ મહાનુભાવાના માર્ગના મેધ કરાવે છે. આ મહાનુભાવેાના દસ વર્ગો એ ઠ્ઠા લેખનેા વિષય છે. કર્મનું પ્રાબલ્ય પુરુષાર્થની સામે ટકી ન શકે એ ખાખત સાતમા લેખમાં વિચારાઇ છે. આ સંબંધમાં હું નિમ્નલિખિત વિગતે ઉમેરુ છુંઃ— ( ૧ ) પ્રત્યેક આત્મા—પછી ભલેને એ સંસારી હૈાય તે પશુ એના યે આઠ ‘ યક' પ્રદેશે! તે સદાયે કર્મથી સર્વથા અલિપ્ત જ રહે છે. કાઇ પણ કર્મનું એના ઉપર કદાપિ અંશમાત્ર પણ વસ નથી. ( ૨ ) ક્રમના મૂળને પ્રભાવ—એને કટુ વિપાક મદ કરવાની તાકાત સંસારી આત્મામાં છે. ( ૩ ) કતે એના ઉદય પહેલાં સક્રિય બનાવવું હાય તે અર્થાત એની ઉદીરણા કરવી હોય તે સંસારી !ત્મા માટે એ શકય છે. ( ૪ ) કાઇ પણ કર્મ સંસારી આત્માને સદાને માટે હેરાન કરી શકે તેમ નથી. એને તે અમુક વખતે એ આત્મા ખંખેરી જ નાંખે છે. . Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 418