Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho Author(s): Hiralal R Kapadia Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala View full book textPage 9
________________ પ્રાસ્તાવિક જ્ઞાનમંદિરે મારાં નિમ્નલિખિત બે પુસ્તકે પણ પ્રસિદ્ધ કર્યો છે :(૧) સવિવેચન હરિયાળી–સંચય ફુટ-કાવ્ય-કલાપ) તથા સટિપ્પણુક આગમન અધ્યયને પદ્યાત્મક અનુવાદ. (૨) જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર. આમ હેઈ આ પ્રસ્તુત પુસ્તક આ જાતની પ્રકાશનરૂપ દિશામાં ચોથું સક્રિય પગલું માંડે છે એથી મને સહજ આનંદ થાય છે. કર્મસિદ્ધાત સંબંધી માર ૧૧ પ્રકાશિત લેખની નધિ મેં હીરકસાહિત્ય-વિહાર (પૃ. ૨૫-૨૬)માં લીધી છે જ્યારે મારા પ્રકાશિત ૨૧ લેખેની સુચી મેં કર્મસિદ્ધાત સંબંધી સાહિત્ય (પૃ. ૧૦૩-૦૪)માં આપી છે. કર્મસિદ્ધાન્ત અંગેના મારા તમામ પ્રકાશિત લેના તેમ જ અપ્રકાશિત લેખોમાંથી દસના પ્રકાશનરૂપ આ કાર્યથી કર્મસિદ્ધાન્તને બોધ મેળવવા ઇરછતા જનોને જે લાભ થાય તેના વિશિષ્ટ યશના ભાગી આ પુસ્તકના પ્રેરક શ્રીભક્તિમુનિજી છે. અંતમાં એમને તથા પરિશિષ્ટોની અને “પરિચય”ની અટપટી મુદ્રણાલય-પુસ્તિકા ( press-copy ) સ્વીકારવા બદલ એના મુદ્રક મહાશયને તેમ જ આ પુસ્તકમાં છપાયેલા મારા લેખે આ પૂર્વે પ્રકાશિત કરનારા તંત્રીઓને અને પ્રકાશને અને એ લેખોને ગ્રન્યસ્થ સ્વરૂપ આપનારા શા. મઘરાજ ખુમચંદજીને હું આભાર માનું છું. કાયસ્થ મહેલે, ગોપીપરું, સુરત-૨ હીરાલાલ ૨. કાપડિયા તા. ૨૨-૧૦–૬૮ ૧. આ પૈકી નિમ્નલિખિત ક્રમાંકવાળા લેખે પહેલી જ વાર અત્ર પ્રકાશિત થાય છે :૨, ૩, ૬, ૮, ૧૦-૧૨, ૨૨, ૨૩ અને ૨૫, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 418