Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho Author(s): Hiralal R Kapadia Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala View full book textPage 7
________________ પ્રકાશકીય આમ એમણે આ પુસ્તકને બને તેટલું ઉપયેગી બનાવવા પુષ્કળ પરિશ્રમ સેવે છે તેની અમે સાનન્દ અને સાભાર નોંધ લઈએ છીએ. સાથે સાથે આ પુસ્તકમાં કોઈ મહત્વની ક્ષતિ જણાતી હેય તે તે સચવવા તને વિનવીએ છીએ. પ્રો. કાપડિયાએ પિતાના કર્મસિદ્ધાન્ત સંબંધી પ્રકાશિત તે શું પણ એમનું અપ્રકાશિત લખાણ તેમ જ પહેલાં ચારે પરિશિષ્ટ કઈ પણ જાતના પુરસ્કારની અપેક્ષા રાખ્યા વિના અમને એને ઉપયોગ કરવા દીધું છે તે બદલ અમે એમને અને અમે એમના પ્રકાશિત લેખે નિમ્નલિખિત સામયિકોમાંથી ઉદ્ધત કરેલા હેઠ એના તંત્રીઓને પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ ? ૧. અખંડ આનંદ. ૨. આત્માનંદ પ્રકાશ. છે. જૈન ધર્મ પ્રકાશ. ૪. જૈન સત્ય પ્રકાશ. ૫. દિગંબર જૈન, " અંતમાં એ નેધીશું કે અમારી પ્રસ્થમાલા માટે શુભેચ્છા સેરનારા શ્રીભક્તિમુનિજીને તે અમારા ઉપર જે ઉપકાર છે તેની નોંધ લેવા માટે અમારી પાસે પૂરતા શબ્દો નથી. વાઈ વિ. સં. ૨૦૨૫ સંસેવક મઘરાજ ખુમચંદજી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 418