Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 15
________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ–૨ * સક્ષ્મ કિીતલોભ- ચરમાલિકા સિવાયના ૧૦ માના જીવો. * બાદરલોભ- ૯ મા સુધીના જીવો. ત્રસત્રિક–સ્થાવરત્રિક, ૩ વેદ, ૪ આયુ૦, ૪ ગતિ, ૫ જાતિ, મિથ્યાત્વાદિ ૩ દૃષ્ટિ ૨૫ તે તે કર્મના ઉદયવાળા સયોગી જીવો * પ્રત્યેક... પ્રત્યેક નામકર્મના ઉદયવાળા શરીરસ્થ જીવો. (ઉત્પત્તિકાળથી જ જીવ શરીરનો પ્રારંભ કરી દે છે, અને ત્યારથી જ એ શરીરસ્ય કહેવાય છે.) - 0800 વિષ્ણુર્વતા સત્તી ** સાધારણ સાધા૰ નામકર્મના ઉદયવાળા શરીરસ્થ જીવો. ઔદા૦ ૬..... આહાવૈકિય શરીરી સિવાયના દરેક આહારી જીવો. ઔદા૰ઉપાંગ.... એકે સિવાયના ઉપરોક્ત જીવો. *વૈક્રિય ૬.... શરીરસ્થ દેવ-નારકો, ઉત્તરવે મનુષ્ય-તિર્યંચો-બા પર્યાવાઉકાય. * વૈક્રિય ઉપાંગ- વાઉકાય સિવાયના ઉપરોક્ત જીવો. * આહા ૭– આહારક શરીરના વિકર્વક પ્રમત્તસયતો ૬ સંઘ ૬ સંસ્થાન.... તે તેના ઉદયવાળા લબ્ધિપર્યા૰ શરીરસ્થ પંચે તિર્યંચ-મનુષ્યો, દેવો, ઉત્તરવૈવાળા તિર્યંચ-મનુષ્યો, આહારકશરીરી અને યુગલિકો સમચતુની જ ઉદીરણા કરે છે. ાપકશ્રેણિવાળા જીવો પ્રથમ સંઘના જ ઉદીરક હોય છે. એ, વિકલે, નારકી અને લબ્ધિ અપર્ચા પંચે૰તિર્યંચ-મનુષ્યો હુડક સસ્થાનને જ ઉદીરે છે. તેમજ એકે, નારકી સિવાયના આ જીવો સેવાર્નસંઘને જ ઉર છે. ૨ પંચસંગ્રહમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવોને આના ઉદીરક કહ્યા છે. અને તેથી કમ્મપયડીના ટીકાકારોએ શરીરરૂજીવો તરીકે શરીરપર્યાપ્તિથી પર્યાપ્તાજીવો એવો અર્થ કર્યો છે. ૩ ઔદા. શરીરની અપેક્ષાએ લબ્ધિ-કરણ પર્યાપ્તા હોવા છતાં આરબ્ધવેક્સિશરીરની અપેક્ષાએ હજુ કરણઅપર્યા૰ જ હોય અને મૃત્યુ પામી શકે છે. કરણ અપર્યા૰ અવસ્થામાં મૃત્યુ ન જ થાય એવો નિયમ ભવપ્રત્યયિક શરીર સબંધી કરણઅપર્ચા માટે છે. લબ્ધિપ્રત્યયિક શરીર માટે નહીં. ૪ તિર્યંચ-મનુષ્યો ઉત્તરવૈયિકાળે વિશુદ્ધિવાળા હોવાથી, ગમે તેવું શરીર બનાવે તોય સમચતુ નો જ ઉદય-ઉદીરણા કહેવાય છે. આ જ રીતે સુસ્વર-શુભખગતિ માટે જાણવું.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 186