Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 14
________________ ઉદીરણા કરણ સ્વામિત્વપ્રરૂપણા - મૂળપ્રકૃતિમાં જ્ઞાનદર્શના અંતરાય- ચરમાવલિકા ન્યૂન ૧૨ મા સુધી... છવસ્યો. ચરમાવલિકાન્સૂન ૧૦ મા સુધીના જીવો... સરાગીઓ. છઠ્ઠાગુણ૰ સુધીના પ્રમત્તો. મોહનીય * વેદનીય-આયુ (તે તે આયુની ચરમાવલિકા પણ છોડવી.) ૧૩ ગુણઠાણા સુધીના જીવો- સયોગીઓ - G * નામ-ગોત્ર ઉત્તરપ્રકૃતિમાં * જ્ઞાના૦૧૪- ચરમાવલિકા ન્યૂન ૧૨ મા સુધીના છાસ્યો. * નિદ્રા-પ્રચલા- ઇન્દ્રિયપર્યાપ્તિએ પર્યાપ્તા જીવો અપકશ્રેણિ સિવાય ૧૧ મા ગુણ૦ સુધી.' શરીર પર્યાપ્તિની પૂર્ણતાથી ઇન્દ્રિયપર્યાપ્તિની પૂર્ણતા સુધી આ બે નો ઉદય હોય છે પણ ઉદીરણા હોતી નથી. (શરીરપર્યાપ્તિ પૂર્વે ઉદય- ઉદીરણા બન્ને હોતા નથી.) * થીણિિત્રક- નિદ્રા પ્રમાણે, પણ અપ્રમત્તોને-વૈયિશરીરીઓને આહારકશરીરીને, દેવ-નારકીઓને તેમજ યુગલિકોને પણ આના ઉદય-ઉદીરણા હોતા નથી. * શાતા-અશાતા- સઘળા પ્રમત્તો જેનો ઉદય હોય તેને ઉલ્દી. * નામની ધ્રુવોદયી ૩૩ ... સયોગી જીવો. * ઉપઘાત....- આહારી જીવો. (ઔદા થૈ આહા આ ૩ માંથી કોઇપણ એક શરીરનામકર્મના ઉદયથી તે તે શરીરવર્ગણાના પુદ્ગલોને ગ્રહણકરનાર) શરીરથ જીવો. તેથી વિગ્રહ ગતિમાં કે કેવલી સમુ માં ૩/૪/૫ મા સમયે કાર્યણકાયયોગીને તેમજ ૧૪મે આના ઉદય–ઉદીરણા હોતા નથી. - ૧ કર્મસ્તવ વગેરે માં ાપકને ૧૨ મા સુધી આ બેનો ઉદય માન્યો છે, તેથી માની ચરમાવલિકા શેષ રહે ત્યાં સુધી તેઓના મતે ઉદીરણા જાણવી. ૨ પંચસંગ્રહમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવોને આના ઉદીરક કહ્યા છે. અને તેથી કમ્મપયડીના ટીકાકારોએ શરીરથો તરીકે શરીરપર્યાપ્તિથી પર્યાપ્તા જીવો એવો અર્થ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 186