________________
કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ–૨
* સક્ષ્મ કિીતલોભ- ચરમાલિકા સિવાયના ૧૦ માના જીવો. * બાદરલોભ- ૯ મા સુધીના જીવો. ત્રસત્રિક–સ્થાવરત્રિક, ૩ વેદ, ૪ આયુ૦, ૪ ગતિ, ૫ જાતિ, મિથ્યાત્વાદિ ૩ દૃષ્ટિ ૨૫ તે તે કર્મના ઉદયવાળા સયોગી જીવો * પ્રત્યેક... પ્રત્યેક નામકર્મના ઉદયવાળા શરીરસ્થ જીવો. (ઉત્પત્તિકાળથી જ જીવ શરીરનો પ્રારંભ કરી દે છે, અને ત્યારથી જ એ શરીરસ્ય કહેવાય છે.)
-
0800
વિષ્ણુર્વતા સત્તી
** સાધારણ સાધા૰ નામકર્મના ઉદયવાળા શરીરસ્થ જીવો. ઔદા૦ ૬..... આહાવૈકિય શરીરી સિવાયના દરેક આહારી જીવો. ઔદા૰ઉપાંગ.... એકે સિવાયના ઉપરોક્ત જીવો. *વૈક્રિય ૬.... શરીરસ્થ દેવ-નારકો, ઉત્તરવે મનુષ્ય-તિર્યંચો-બા પર્યાવાઉકાય. * વૈક્રિય ઉપાંગ- વાઉકાય સિવાયના ઉપરોક્ત જીવો. * આહા ૭– આહારક શરીરના વિકર્વક પ્રમત્તસયતો ૬ સંઘ ૬ સંસ્થાન.... તે તેના ઉદયવાળા લબ્ધિપર્યા૰ શરીરસ્થ પંચે તિર્યંચ-મનુષ્યો, દેવો, ઉત્તરવૈવાળા તિર્યંચ-મનુષ્યો, આહારકશરીરી અને યુગલિકો સમચતુની જ ઉદીરણા કરે છે. ાપકશ્રેણિવાળા જીવો પ્રથમ સંઘના જ ઉદીરક હોય છે. એ, વિકલે, નારકી અને લબ્ધિ અપર્ચા પંચે૰તિર્યંચ-મનુષ્યો હુડક સસ્થાનને જ ઉદીરે છે. તેમજ એકે, નારકી સિવાયના આ જીવો સેવાર્નસંઘને જ ઉર છે.
૨ પંચસંગ્રહમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવોને આના ઉદીરક કહ્યા છે. અને તેથી કમ્મપયડીના ટીકાકારોએ શરીરરૂજીવો તરીકે શરીરપર્યાપ્તિથી પર્યાપ્તાજીવો એવો અર્થ કર્યો છે.
૩ ઔદા. શરીરની અપેક્ષાએ લબ્ધિ-કરણ પર્યાપ્તા હોવા છતાં આરબ્ધવેક્સિશરીરની અપેક્ષાએ હજુ કરણઅપર્યા૰ જ હોય અને મૃત્યુ પામી શકે છે. કરણ અપર્યા૰ અવસ્થામાં મૃત્યુ ન જ થાય એવો નિયમ ભવપ્રત્યયિક શરીર સબંધી કરણઅપર્ચા માટે છે. લબ્ધિપ્રત્યયિક શરીર માટે નહીં.
૪ તિર્યંચ-મનુષ્યો ઉત્તરવૈયિકાળે વિશુદ્ધિવાળા હોવાથી, ગમે તેવું શરીર બનાવે તોય સમચતુ નો જ ઉદય-ઉદીરણા કહેવાય છે. આ જ રીતે સુસ્વર-શુભખગતિ માટે જાણવું.