Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ (૪) સ્નાત્રપુજાના મહિમા અંગે પ્રાસ્તાવિક લેખકઃ સિધ્ધાન્તમહાવિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસુરીધરજી મહારાજાના શિષ્ય મુનિભાનુવિજય : રગરસીયા ર્રંગરસ બન્યો મનમેાહનજી કાઇ આગળ નિવ કહેવાય, મનડુ મેલ્યુંરે વેધકતા વેધક લહે બીજા બેઠા વા ખાય, મનડુ માધુરે,, – - 99 .. અનુભવની બલિહારી કવિરત્ન પં. શ્રી વીરવિજયજી મહારાજે ઉપરોકત અનુભવ--વચનમાં બતલાવ્યું છે કે જ્યારે કાઇપણ પ્રવ્રુ-િત અથવા પ્રસંગને રંગ જામી જાય છે, ત્યારે જેણે તેના રસને અનુભવ કર્યાં હોય, તે તેના અપ્રતિમ આસ્વાદનું માત્ર આંતરસ ંવેદન કરી શકે છે, પરંતુ બીજા કાઈની પણ આગળ અનુભવેલા રસનું પૂર્ણ પણે યથા વન કરી શકતા નથી. કારણકે પરમાત્માની ભકિતના રંગના આંતર અનુભવ એવા ભવ્ય અને હૃદયપ બને છે કે એમ કહેવામાં પણ હરકત નથી કે તે ભકિતરસનું આંતર સ ંવેદન અનુભવગમ્ય હોવાથી શબ્દમાં ઉતારી શકાતુ નથી., મેલીને કે લખીતે વણવી શકાતું નથી. મહાન કવિ પણ તે રસાનુભવને શબ્દો દ્વારા પ્રગટ કરવા માટે અસમર્થ છે. પારાના સંયોગથી સોનાના પ્રત્યેક અણુમાં વેધ થાય છે, તે વેધના અનુભવ લેાઢાને શી રીતે થાય ? અરે! લોઢાની વાત । બાજુએ મુઢ્ઢા, ખીજું સાનું, પણ તે વેધન, તે પારાના અત:સ્પર્શ'ના અનુભવ શું કરી શકે? એ તો બિચારા પોતાની ચાલુ સ્થિતિમાં બેસી રહી વાયુના સ્પર્શે કરી જાણે. અથવા જે મનુષ્ય રાધાવેધ સાધે છે તેજ વેધકતાના આનંદના અનુભવ કરી શકે છે, રાધાવેધને જોનારા ખીજા માણસા તે ત્યાં ખાલી બેસી રહેશે; બાકી એ વેધ કરવાના • અવળુ નીય આનંદના અનુભવ કરવા માટે ભાગ્યશાળી બની શકતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 92