Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ અનહદ કૃપા કરી છે. વિવેચન પર તેઓશ્રીએ સુંદર પ્રસ્તાવના લખી છે, જેને વાંચીને વાંચક દ જિનભકિતનું સ્વરૂપ તેના પ્રકારે વિગેરે જાણવા સાથે પરમાત્માની ભક્તિ કરવા માટે પ્રબલ પ્રેરણા મેળવી શકશે. માટે વાંચકોને પ્રસ્તાવના વાંચી મનન કરવાની મારી ખાસ ભલામણ છે. પૂ તારક ગુરુદેવશ્રીએ સમગજ્ઞાનદાનાદિ અનેકવિધ ઉપકાર કરવા પૈકી આ પણ એક ઉપકાર મારા પર કરેલ હોવાથી તે બદલ તેઓશ્રીને ડું અત્યંત આભારી છું. શ્રાધવ પરમાત્માની ભકિત ઉલ્લાસપૂર્વક કરી શકે તે માટે પંડિતવર્ય શ્રીલી વિજયજી મહારાજે અનેક પૂજાઓ સાથે આકર્ષક અને ભાવવાહી સુંદર પદ્યમય સ્નાત્રની રચના કરી છે. પદ્યોમાં શબ્દોની ગેકવણી પણ અદભૂત છે. મેરુ પર ઈટાદિએ ઉજવેલા જિન જન્માભિષેકના પ્રસંગનું દશ્ય પદ્યોમાં આબેહુબ ખડું થતું દેખાય છે. જિનની ભકિત કરનાર ભાવુક આત્માઓ માટે તેઓની કૃતિ અજબ ઉપકારક છે. તેઓએ રાસ, સજઝા, સ્તવનો વિગેરે અનેક પદ્યસાહિત્યનું બીજુય સર્જન રેચક શૈલીમાં ક્યું છે. હું કઈ તે સમર્થ લેખક નથી છતાં મારી અલ્પમતિ પ્રમાણે સ્નાત્રનું વિવેચન કરવા અને પ્રસ ગ મળ્યો, તેને પ્રભુભકિત ખાતે ખાવી, આ વિવેચનને પૂ. તારક ગુરૂદેવના કરકમળમાં સમપ કાંઈક કૃતાર્થતા અનુભવું છું. વિવેચનમાં છદ્મસ્થપણાથી થયેલ ક્ષતિ બદલ મિચ્છામિકકડ દઉં છું. વિ સં. ર૦૧૦ શ્રાવણ સુદ ૧૫). આવ્યાયધીશ્વર (૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ૨ (પ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પુ. જ્ઞાનમંદીર દાદર (બી. બી.) U ગુરુદેવશ્રી ભાનવિજયજી મહારાજને ચરણકિંકર મુનિ પદ્ધવિજય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com એજ લી.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 92