________________
એક્તાનતા અનુભવતે જોવાય છે. એ સ્તુતિને આ કલિકાલમાં મુક્તિની દૂતીનું ઉપનામ આપવામાં આવે તે તે તદ્દન સાર્થક છે.
ત્યારબાદ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી વિજયજી વિરચિત પરમ જાતિ તથા પરમાત્મ-પંચવિંશતિકા નામની બે સ્તુતિઓ આપવામાં આવી છે. પરમાત્મ સ્વરૂપનું પ્રતિપાદન કરનારા સઘળા ગ્રન્થાનો સંક્ષિપ્ત સાર આ બે સ્તુતિઓમાં સમાઈ જાય છે, એમ કહીએ તે તે
ટું નથી. તે બે સ્તુતિઓ તેના પાઠકને અપૂર્વ તત્ત્વજ્ઞાનને પ્રકાશ કરવા સાથે શ્રી વીતરાગ પરમાત્માના સદ્દભુત ગુણેને સાચો ખ્યાલ આપે છે. - ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીની પ્રસિદ્ધ કૃતિ શ્રી વીતરાગસ્તોત્ર આપવામાં આવેલ છે. એની રચના પરમાહત શ્રી કુમારપાલ ભૂપાલના નિત્ય સવાધ્યાય માટે કરવામાં આવેલી છે. શ્રી જિન ભક્તિના રસિક પ્રત્યેક આત્માએ તે કંઠસ્થ કરવા લાયક છે અને
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org