Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 10
________________ કરી છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ બીજી પણ જિનસ્તુતિગર્ભિત અદ્દભુત દ્વાર્વિશિકાઓ તથા બીજાં પણ સ્તોત્રો બનાવેલાં છે, તે સર્વ માં આ સ્તુતિ સૌથી વધારે સરળ અને સહેલાઈથી ગ્રહણ કરી શકાય તેવી છે. તેથી બાળ ને વધુ ઉપકારક છે. ત્યાર બાદ શ્રી સિદ્ધર્ષિગણિ વિરચિત શ્રી જિનસ્તવન અને કવિ શ્રી ધનપાળ વિરચિત શ્રી ઋષભપચાશિકા, એ બે સ્તુતિઓ આપવામાં આવી છે. એ બે સ્તુતિઓ પણ અત્યંત સરળ, સસ્પષ્ટ તથા જ્ઞાનભક્તિ અને વિરાગ્ય રસથી ભરપૂર છે. પરમાહત કવિ શ્રી ધનપાલી વિરચિત શ્રી ર૩ષભ પંચાશિકાનું સ્વયં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી જેવા સમર્થ મહાપુરૂષે અતિશય બહુમાન કર્યું છે અને શ્રી શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવ સ્વામિની સન્મુખ સ્તુતિ કરતાં સ્વયં તેને ઉપગ કર્યો છે. ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી વિરચિત અગવ્યવદિકા અને અન્યાગ વચ્છેદિકા નામની બે પ્રસિદ્ધ સ્તુતિઓ આપવામાં આવી છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી. વિરચિત ગંભીર અને ગહન સ્તુતિઓના અનુકરણ Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 226