Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 8
________________ એ કાર્ય સર્વ પ્રકારે અશક્ય છે. તે પણ શ્રી જિનગુણના રસિક એવા મહાપુરૂષોએ પરમાતમગુણે પ્રત્યે પિતાની ભક્તિ અને શ્રદ્ધાને અતિશય વ્યક્ત કરવા માટે શ્રી જિનગુણનું સ્તવન કરવા પ્રયાસ કર્યો હોય છે. તેની વાનકીરૂપ સ્તોત્રો આજે પણ આપણને પ્રાપ્ત થાય છે. પોતાના બે હાથને પહોળા કરીને બાલક જેમ સમુદ્રની વિસ્તીર્ણતાને ખ્યાલ કરાવે છે, તેમ તે તેત્રે આપણને પરમાત્માના અનંત ગુણોની કિંચિત માત્ર ઝાંખી કરાવે છે. પરમાત્માના એ ગુણેને વાણીમાં ઊતારવાના જે અનેક પ્રજનો કવિત્વશક્તિને વરેલા મહાપુરૂષોને હોય છે, તેમાં એક એ પણ પ્રોજન હોય છે કે એ દ્વારા તેઓ પોતાના ચિત્તને પરમાત્માના ગુણેમાં પરોવી શકે છે. અને પરમાત્મગુણેમાં ચિત્તની તન્મયતા થવાથી સેંકડે જમે વડે સંચિત કરેલા પાપપુજેનો ક્ષણવારમાં ધ્વંસ થઈ જાય છે; હૃદયની અંદર પરમાતમગુણાની સ્થિતિ થવાથી કર્મના દઢ બંધને પણ શિથિલ થઈ જાય છે, પરમાત્મગુણાનું ધ્યાન, ચિતવન અને વારંવાર સ્તવન થવાથી દુછેદ્ય અને દીવ એવા સંસારને પણ શીઘ ઊછેદ થઈ જાય છે. એ સઘળી વસ્તુ તે મહાપુરૂષને પરમ ઈષ્ટ હોય છે, Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 226