Book Title: Jain Vartao 05 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 5
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ભાવિ-રાષ્ટ્રનાયક દ્વારા ભાવિ-શાસનનાયકને અભિનંદન પં. જવાહરલાલ નહેરુ પછી જેઓ ભારતના બીજા વડા પ્રધાન થયા તે પં. લાલબહાદુર શાસ્ત્રીએ, વડાપ્રધાન થયા પહેલાં થોડાક મહિના પૂર્વે મુંબઈમાં ગુરુદેવના હીરકજયંતિ-મહોત્સવ વખતે, (બ્ર. હરિભાઈ દ્વારા સંપાદિત હીરલે જડેલો ભવ્ય અભિનંદન ગ્રંથ ગુરુદેવને અર્પણ કર્યો હતો, તે પ્રસંગનું આ દશ્ય છે. તે વખતે એ ભાવિ વડાપ્રધાને કહ્યું હતું કે “જો માર્ગ, જો રાસ્તા અહિંસા ઔર શાંતિકા, ચારિત્રકા, નૈતિકતાકા આપ (કાનજી સ્વામી ) દિખાતે હૈં ઉસ ૫૨ દિ હમ ચલેંગે તો ઉસમેં હમારા ભી ભલા હોગા, સમાજકા ભી હોગા વ દેશકા ભી ભલા હોગા.” તા. ૧૪-૫-૬૪ Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 93