________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ભાવિ-રાષ્ટ્રનાયક દ્વારા ભાવિ-શાસનનાયકને અભિનંદન
પં. જવાહરલાલ નહેરુ પછી જેઓ ભારતના બીજા વડા પ્રધાન થયા તે પં. લાલબહાદુર શાસ્ત્રીએ, વડાપ્રધાન થયા પહેલાં થોડાક મહિના પૂર્વે મુંબઈમાં ગુરુદેવના હીરકજયંતિ-મહોત્સવ વખતે, (બ્ર. હરિભાઈ દ્વારા સંપાદિત હીરલે જડેલો ભવ્ય અભિનંદન ગ્રંથ ગુરુદેવને અર્પણ કર્યો હતો, તે પ્રસંગનું આ દશ્ય છે. તે વખતે એ ભાવિ વડાપ્રધાને કહ્યું હતું કે
“જો માર્ગ, જો રાસ્તા અહિંસા ઔર શાંતિકા, ચારિત્રકા, નૈતિકતાકા આપ (કાનજી સ્વામી ) દિખાતે હૈં ઉસ ૫૨ દિ હમ ચલેંગે તો ઉસમેં હમારા ભી ભલા હોગા, સમાજકા ભી હોગા વ દેશકા ભી ભલા હોગા.”
તા. ૧૪-૫-૬૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com